Gandhinagar News

નડિયાદમાં 7 લોકોએ ભેગા મળી BSF જવાનની કરી કરપીણ હત્યા

નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં  BSF જવાનની હત્યા કરવામાં આવતા ચારેકોર અરેરાટી મચી ગઈ છે. નડિયાદના વનીપુરાના યુવાને BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરતાં યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા BSF જવાનનું મોત નિપજ્યું …

Read More »

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ગાઈડલાઈન મહોત્સવમાં માસ્ક વગર નહીં મળે પ્રવેશ

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ગાઈડલાઈન મહોત્સવમાં માસ્ક વગર નહીં મળે પ્રવેશ સોશિયલ ડિસ્ટન્સનું કરવું પડશે પાલન

Read More »

રાજ્યની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું કરાશે જીવંત પ્રસારણ

ગુજરાત: હવેથી રાજ્યની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું કરાશે જીવંત પ્રસારણ, હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યું, જાતીય સતામણી અને પોક્સોના​​​​​​​ કેસ જીવંત પ્રસારણમાં બાકાત રહેશે, જીવંત પ્રસારણમાં મીડિયા પણ સામેલ નહીં થાય

Read More »

ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂથી ૬૭ મૃત્યુ, દેશમાં બીજા સ્થાને

અમદાવાદ,ગુરુવાર કોરોના ફરી માથું ઉંચકે તેવી દહેશત વ્યાપી છે ત્યારે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના કેસ ૨૧૩૯ કેસ નોંધાયા છે જ્યારે ૬૭ વ્યક્તિના મૃત્યુ થયા છે. આ વર્ષે સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર ૨૧૫ સાથે મોખરે …

Read More »

ગાંધીનગરઃ મોબાઈલ સાથે મંત્રીને નહીં મળી શકાય મુલાકાતીઓના મોબાઈલ પર પ્રતિબંધ મંત્રીને મળવા જતાં પહેલા મોબાઈલ બહાર મુકવા પડશે

ગાંધીનગરઃ મોબાઈલ સાથે મંત્રીને નહીં મળી શકાય મુલાકાતીઓના મોબાઈલ પર પ્રતિબંધ મંત્રીને મળવા જતાં પહેલા મોબાઈલ બહાર મુકવા પડશે

Read More »

આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવ્યો

કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દીધી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ …

Read More »

અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની નિમણૂંકનો મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં

વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દેવીપ્રસાદ કાંતિલાલ ઠાકરે હાઈકોર્ટમાં અરજી કરીને કાયદેસરની નિમણૂકમાં ઠાકર પરિવારને વારસો આપવાની માંગ કરી છે. અરજીમાં વારસાગત પરંપરા મુજબ અધિકાર લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે વારસાગત …

Read More »

ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનના સમાપન પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કુલપતિ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પેટછૂટી ગોષ્ઠી

રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પણ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની મુલાકાત લઈને શ્રમદાન કર્યું હતું. શ્રમદાન પછી શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પેટ છૂટી ગોષ્ઠી  કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા તેમના દ્વારા સ્થાપિત આ સંસ્થામાં ગંદકીને કોઈ …

Read More »

જાણો પેન્સિલ પર લખેલા HB, 2B, 2H જેવા કોડનો અર્થ શું છે?

એવી કેટલી બધી વસ્તુઓ આપણી આસપાસ બને છે, જે આપણે રોજેરોજ જોઈએ છીએ, પરંતુ તેના વિશે વધુ જાણવાનો પ્રયાસ કરતા નથી. તમે દરેક પેન્સિલ પર કેટલાક કોડ લખેલા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ કોડ્સ પેન્સિલ પર કેમ લખવામાં આવે છે? પેન્સિલ ખરીદતી …

Read More »
Translate »