Gandhinagar News

રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે: ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિ જાહેર કરતી રાજ્ય સરકાર: ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે રાજ્યના ઉદ્યોગમંત્રી શ્રી …

Read More »

હવે સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 3 નહિ પરંતુ 4 વર્ષ અભ્યાસ કરવો પડશે

શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. જેમાં સ્નાતક માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે સ્નાતકની ડિગ્રી મેળવવા માટે 3 નહિ પરંતુ 4 વર્ષ અભ્યાસ કરવો પડશે, શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. જેમાં સ્નાતક માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે સ્નાતકની ડિગ્રી …

Read More »

પાવર ઓફ એટર્નીમાં જેણે પાવર આપ્યો છે તેનું સોગંદનામું રજૂ કરાશે તો જ દસ્તાવેજની નોંધણી થશે

પાવર ઓફ એર્ટનીના આધારે થતા દસ્તાવેજની નોંધણીમાં પાવર ગમે તેટલા વર્ષો જુનો હોય, પરંતુ પાવર ઓફ એર્ટની આપનારનું હાલનું હયાતીનું સોંગદનામુ રજુ કરવાના થયેલા આદેશનો સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલવારી શરૃ થતા પાવર ઓફ એર્ટનીના આધારે લાખો કરોડો રૃપિયાની સ્થાવર-જંગમ મિલ્કત ખરીદનારાઓની હાલત કફોડી થવા પામી છે. અત્યાર સુધીમાં જેમનો દસ્તાવેજ …

Read More »

એકલા હાથે ગુનેગાર સામે લડનાર પોલિસનો લાઇવ વિડીયો એક કરોડનું ઇનામ જાહેર

ખૂબ જ બહાદુરીપૂર્વક દિલ્હી પોલીસના ASI શંભુ દયાલ જી ગુનેગારને કાબૂમાં રાખતા શહીદ થયા. તે છેલ્લા શ્વાસ સુધી લડતો રહ્યો. એવું જોવા મળે છે કે ઓછામાં ઓછા 50 લોકો ત્યાં ઉભા રહીને તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ મદદ કરી નહીં. અમે તેને સલામ કરીએ છીએ. આ વર્ષે DCW તેમના …

Read More »

અંબાણીની સ્કૂલને બોંબથી ઉડાવવાની આપી ધમકી ગુજરાતમાંથી લેન્ડલાઈન પર ફોન કરીને ધમકી આપી

ગુજરાતમાં હોવાનો દાવો કરનાર એક શખ્સે મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલના લેન્ડલાઈન નંબર પર ફોન કરીને સ્કૂલને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી આપી. મંગળવારે સાંજે 4.30 વાગ્યે એક વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઇન ફોન પર ફોન કરીને કહ્યું હતું કે, ‘મેં તમારી સ્કૂલમાં ટાઇમ બોમ્બ લગાવ્યો છે’. આટલું કહ્યા બાદ ફોન કરનારે ફોન કાપી નાખ્યો …

Read More »

અમદાવાદમાં ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ, અંદરનું પડ આરોગ્ય માટે છે જોખમી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, પેપર કપમાં અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. જે સ્થળો પર કરચો વધારો ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો સર્વે …

Read More »

RTOએ 69 વાહનચાલકોના લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા, પોલીસ રિપોર્ટ બાદ RTOની મેગા કાર્યવાહી

મહેસાણામાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વાહનચાલકો સામે તવાઈ, RTOએ 69 વાહનચાલકોના લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા, પોલીસ રિપોર્ટ બાદ મહેસાણા RTOની મેગા કાર્યવાહી

Read More »

સવાર-સવારમાં ધુમ્મસ છવાતા શહેરમાં સર્જાયા હિલ સ્ટેશન જેવાં દ્રશ્યો

અમદાવાદમાં આજે સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનોની લાઈટ ચાલુ રાખી લોકો પસાર થતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેને લઈ આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોને ઠંડીથી …

Read More »

ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની અંગત અદાવતમાં હત્યા

વિરમગામમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની અંગત અદાવતમાં હત્યા ; BJPના કાર્યકરે જ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન કોર્પોરેટર સોનલ ગામોતના પતિ હર્ષદ ગામોતનું મર્ડર, નગરપાલિકાની ચૂંટણી સમયથી ચાલતી અદાવતમાં હત્યા થઈ હોવાનું તારણ

Read More »

અમદાવાદના ચાંદખેડાના અંજલિ જવેલર્સમાં દિવાળી સમયે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનાર જવેલર્સના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ કરી.

અમદાવાદના ચાંદખેડાના અંજલિ જવેલર્સમાં દિવાળી સમયે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચે લૂંટ કરનાર જવેલર્સના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ કરી.

Read More »
Translate »
× How can I help you?