Gandhinagar News

આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન …

Read More »

યુનિટ દીઠ વીજળીના દરમાં 25 પૈસાનો વધારો કરાયો AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

AAP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું યુનિટ દીઠ વીજળીના દરમાં 25 પૈસાનો વધારો કરાયો છે જેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ઉગ્ર સુત્રોતચર કરીને એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો

Read More »

પરવાના વિના આયુર્વેદિક દવાના ઉત્પાદન કરનારા તમામ આરોપીઓને નામ. કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ અને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરાયો

વડોદરા ખાતે પરવાના વિના આયુર્વેદિક દવાના ઉત્પાદન કરનારા મે. દિવ્યા આયુર્વેદિક ફાર્મસી, ફલેટ નં-૨-એ, ઘવલ એપાર્ટમેન્ટ, નીઝામપુરા, વડોદરાના નામની પેઢી અને તેમના માલિક તુષારભાઇ ઠકકર અને મે. ગ્રીન હેલ્થકેર, પ્લોટ નં-૨૧૪, જી.આઇ.ડી.સી, પોર રમણગામડી, જી.વડોદરા નામની પેઢી અને તે પેઢીના માલિક કારૂભાઇ પ્રવિણભાઇ વાઘરીયાને નામદાર કોર્ટ દ્વારા એક વર્ષની સાદી …

Read More »

વ્યાજખોરના ત્રાસથી જિમ ટ્રેનરે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવ્યું

જિમ ટ્રેનરે ઝેરી પ્રવાહી પીને જીવન ટુંકાવ્યું છેઆ યુવકે 3-4 લાખ રૂપિયા વ્યાજે લીધા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે યુવકના પિતાએ ન્યાયની માગ કરી છે. યુવકના પિતાએ ચારથી પાંચ વ્યાજખોર ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે. યુવકના પિતાએ ન્યાયની માગ કરી છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી …

Read More »

માઈક્રોસોફ્ટમાં એકઝાટકે 11000 કર્મચારીઓને કાઢી મૂકાશે

સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ આજથી મોટા ભાગના કર્મચારીઓની છટણી શરૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટમાં ટાંકીને આ માહિતી આપી આપવામાં આવી છે કે માઇક્રોસોફ્ટે તેની કંપનીમાં 5 ટકા એટલે કે લગભગ 11 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. આજથી શરૂ થઈ રહેલી છટણીમાં 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. …

Read More »

હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડશે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી

અમદાવાદમાં મેટ્રોના  સાડા ત્રણ મહિના થઇ ચૂક્યા છે. ત્યારે  અનેક લોકોએ આ મેટ્રોની મુસાફરી મજા માણી છે. સરકાર દ્વારા મેટ્રોની સુવિધા મળતા અનેક લોકો તેનો ભરપુર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મેટ્રો …

Read More »

નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા

અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રીએ પહોંચતા એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.આ પહેલા ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ તો 2016માં 25 જાન્યુઆરીના રોજ …

Read More »

કચ્છમાં ગઇકાલે કડકડતી ઠંડી પડી જેમાં પાઇપ લાઇનમાં બરફ કેવો જામી ગયો તેનો લાઇવ વિડીયો શોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ છે તમે પણ જુઓ

કચ્છમાં ગઇકાલે કડકડતી ઠંડી પડી જેમાં પાઇપ લાઇનમાં બરફ કેવો જામી ગયો તેનો લાઇવ વિડીયો શોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ છે તમે પણ જુઓ  

Read More »

કચ્છ: હાડથીજવતી ઠંડી, કોલ્ડવેવ સામે સાવચેતી સ્કૂલો આજથી અઠવાડિયા સુધી કલાક મોડી શરૂ થશે જિલ્લા શિક્ષણાધિકારીનું જાહેરનામુ

કચ્છ: હાડથીજવતી ઠંડી, કોલ્ડવેવ સામે સાવચેતી સ્કૂલો આજથી અઠવાડિયા સુધી કલાક મોડી શરૂ થશે જિલ્લા શિક્ષણાધિકારીનું જાહેરનામુ

Read More »
Translate »
× How can I help you?