Gandhinagar News

અમદાવાદ રેલવે પોલીસે ગેરકાયદે ટ્રેનમાં ચઢી જનારા 11 ફેરિયાઓ સામે રેલવે પોલીસે નોંધ્યો ગુનો

અમદાવાદ રેલવે પોલીસે ગેરકાયદે ટ્રેનમાં ચઢી જનારા ફેરિયાઓ સામે ગુનો 11 ફેરિયાઓ સામે રેલવે પોલીસે નોંધ્યો ગુનો ટિકીટ કે મંજૂરી વગર ટ્રેનમાં સામાન વેંચતા હતા

Read More »

ઉત્તરાયણ પર 108ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા, 368 ધાબા પરથી પટકાયા

આ વખતે 108ને 4261 ઇમરજન્સી કોલ આવ્યા છે. રાજ્યમાં દોરી વાગવાના 92 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અકસ્માતના 820 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ધાબા પરથી પડવાના 368 કેસ નોંધાયા છે. દોરી વાગવાના સૌથી વધુ 42 કેસ અમદાવાદમાં આવ્યા છે. વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી  શહેરનાં દશરથ બ્રિજ પર દોરીના કારણે 35 …

Read More »

ગુજરાતમાં એકવાર ફરી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ, આગામી 3-4 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે,

ગુજરાતમાં એકવાર ફરી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ, આગામી 3-4 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે, 3થી 6 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી, રાજ્યના 5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

Read More »

રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસ નહીં ચલાવી શકે સંચાલકો, કલેક્ટરે આપ્યો આદેશ

બનાસકાંઠા કલેકટરે જિલ્લામાં સવારે 7 વાગ્યાં પહેલા અને રાત્રે 8 વાગ્યાં બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ ન રાખવા કલેકટરે આદેશ કર્યા છે. છાત્રોની એકલતાનો લાભ લઈ અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા આ પ્રયાસ કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા જિલ્લા કલેકટરે સૂચન કર્યું છે. જાહેરનામાનો …

Read More »

ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો કાપવા માટે AMCને હાઈકોર્ટનો આદેશ

સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ મામલે આજરોજ હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક શબ્દોમાં ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન કાપવા માટે આદેશ આપ્યો છે આ ઉપરાંત હાઈકોર્ટે GPCBને કન્સર્ન ઓથોરિટીઓ સાથે બેઠક કરવા આદેશ આપ્યો હતો. આ સાથે જ AMC, કોર્ટ મિત્ર, ટાસ્ક ફોર્સ સાથે પણ બેઠક કરવા આદેશ આપ્યો હતો. આગામી સપ્તાહ સુધી …

Read More »

વડોદરામાં શ્વાનનો આતંક: શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ

નિઝામપુરાના અમરપાર્કમાં  વૃદ્ધા પર શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના પગલે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આવ્યા છે. રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે રખડતા શ્વાને વૃદ્ધા પર હુમલો કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટીમાં રખડતા …

Read More »

ભાજપની શિસ્ત સમિતિને મળી 650 ફરિયાદ રિપોર્ટ બાદ ભાજપ લઈ શકે છે ગેર શિસ્તના પગલા

ભાજપની શિસ્ત સમિતિને મળી 650 ફરિયાદ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળી સૌથી વધુ ફરિયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવી સૌથી ઓછી ફરિયાદ મધ્ય ઝોનમાંથી આવી ઉત્તર ઝોનની 125થી વધુ ફરિયાદો સાંભળવામાં આવી શિસ્ત સમિતિ રિપોર્ટ તૈયાર કરશે રિપોર્ટ બાદ ભાજપ લઈ શકે છે ગેર શિસ્તના પગલા

Read More »

શિરડી જઈ રહેલી બસનો નાસિકમાં અકસ્માત, 10 મુસાફરોના મોત, 40 ઘાયલ

મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. નાસિક-સિન્નર રોડ પર એક ખાનગી લક્ઝરી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર તમામ મુસાફરો સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા.

Read More »

કચ્છમાં કોલવેવની કરાઇ આગાહી રાજ્યમાં આજથી ફરી ઠંડી વધશે

રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 …

Read More »

TP સ્કીમમાં પાર્કિંગ માટે રિઝર્વ રાખો 1 ટકા જમીન: ગુજરાત સરકારનો મોટો આદેશ

ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ફરજિયાત રહેશે અને પાર્કિંગની જગ્યા ઉપરથી ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું સરકારે તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવી ફરજીયાત બનાવી છે, પછી ભલે તે રહેણાંક હોય કે કોમર્શિયલ. તેનું પાલન ખૂબ જ ઓછું થઈ …

Read More »
Translate »
× How can I help you?