ઠંડી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના સાબરકાંઠા, બનાસકાંઠા,અરવલ્લીમાં વરસાદની શકયતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાશે
ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત 10 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન 2.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર કેશોદમાં 7.9, ભુજમાં 8.2 ડિગ્રી તાપમાન રાજકોટ અને પોરબંદરમાં 8.5 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 8.6, ડીસામાં 9.3 ડિગ્રી તાપમાન