રાજકોટ ભેળસેળ વાળું મિનરલ વોટર બે ઉત્પાદકોને 23 લાખ રૂપિયાનો દંડ હલકી ગુણવત્તાનું પાણી વેચતા હતા ઉત્પાદકો
Read More »ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરી થી 29 માર્ચ સુધી મળશે
રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ આ વર્ષનું આ પહેલું સત્ર છે. જેથી તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય …
Read More »મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુનું મોડી રાત્રે અવસાન, ગાંધીનગરના સેક્ટર 30 સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુનું મોડી રાત્રે અવસાન, ગાંધીનગરના સેક્ટર 30 સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર…
Read More »ગાંધીનગરના રાયસણ ખાતે મોડી રાત્રે કાર વીજ પોલ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત બેના ઘટનાસ્થળે મોત
ગાંધીનગરના રાયસણ ખાતે મોડી રાત્રે કાર વીજ પોલ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી બેના ઘટનાસ્થળે મોત
Read More »PSIની ગાડી પલટી PSI એ.કે.પરમારનું અકસ્માતમાં નિધન
સુરેન્દ્રનગર સાયલા નજીક અકસ્માત જૂનાગઢના PSI એ.કે.પરમારનું અકસ્માતમાં નિધન સાયલા નજીક PSIની ગાડી પલટી હતી અમદાવાદમાં ટ્રેનિંગ માટે આવ્યા હતા PSI ટ્રેનિંગ પૂરી કરી પરત આવતા નડ્યો અકસ્માત
Read More »ગાંધીનગરના ચીલોડા-હિંમતનગર હાઈવે પર ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની 900 પેટી ઝડપાઈ
આગમન હોટલ સામે હિંમતનગર હાઇવે રોડ પર ચીલોડા પોલીસે નાકાબંધી કરી વાહન ચેકિંગ દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ટ્રકમાં મકાઈ – ચોખાની બોરીઓ નીચે સંતાડીને અમદાવાદ લઈ જવાતો રૂ. 30.53 લાખની કિંમતના વિદેશી દારૂની 900 પેટીઓ ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 48.82 લાખનો મુદામાલ જપ્ત કરી ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી …
Read More »ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી 38 કાર્યકર-પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા 38 કાર્યકર-પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને …
Read More »ગુજકેટની પરીક્ષાનો રજીસ્ટ્રેશન માટે સમય વધારાયો હવે 25 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે
ગુજકેટની પરીક્ષાનો રજીસ્ટ્રેશન માટે સમય વધારાયો હવે 25 જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે પહેલા 20 જાન્યુઆરી હતી અંતિમ તારીખ GSEB બોર્ડ દ્વારા તારીખ લંબાવાઈ
Read More »નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને લોકોએ જાહેરમાં માર માર્યો, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને આજે બપોરે લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ ગયા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં તેઓને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડીયા …
Read More »ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ લગાવી આગ
અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટીમાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ લગાવી આગ, પત્નીની કરી હત્યા જાણી જોઈને આગ લગાવી હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ ઇડન ટાવરમાં આવેલા એક મકાનમાં આગ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે 12 માળની બિલ્ડીંગમાંથી લોકોને સલામત બચાવાયા આગ લાગતા 10 લોકો ટેરેસ તરફ ભાગતા સુરક્ષિત
Read More »