Breaking News

Gandhinagar News

ગુજરાત STનું બુકિંગ આજે રાત્રે 11થી સવારે 7 સુધી બંધ રહેશે

વાસ્તવમાં વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સને લઈ આજે ઓનલાઈન ટિકિટ બુકિંગ 8 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 21 ફેબ્રુઆરીએ રાત્રે 11થી 22 ફેબ્રુઆરી સવારે 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની સુવિધા બંધ રહેશે. એસટી નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, ફ્રેન્ચાઇઝી અને સ્ટેશન પરના કાઉન્ટર …

Read More »

અમેરિકા-હોંગકોંગ બાદ દિલ્હીમાં ખતરનાક વાયરસની એન્ટ્રી

બદલાતા હવામાન સાથે લોકોમાં વાયરસ ઈન્ફેક્શન અને સાંસથી બિનારીઓ પણ આવી રહી છે. વાયરસના સંક્રમણના દર્દીઓમાં ઝડપથી ઇજાફો દેખાઈ શકે છે. જે દિલ્હીને એક વાર ફરી મુશ્કેલીમાં મૂકે છે. દર વર્ષે ઈનફ્લુએંજા વાઈરસનો નવો વૈરિએન્ટ દિલ્હીમાં લોકોને અસર કરે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ‘આ વર્ષે પણ જાન્યુઆરીમાં ઈન્ફ્લુએન્જાના એક …

Read More »

લાંબા ટાઈમથી ખાતામાંથી પૈસાના ઉપાડ્યા હોય તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય

લોકો કેટલાંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન કરતા રહે છે અને જ્યારે કેટલાંકમાં તે લાંબા સમય સુધી કોઈ લેવડ-દેવડ કરી શકતા નથી. જો કોઈ ખાતામાં 2 વર્ષ સુધી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં આવતું નથી તો તે  ઈનઓપરેટિવ થઈ જાય છે. બેંકના અનેક ગ્રાહકોની ફરિયાદ હોય છે કે હાલના કેટલાં મહિનાથી તેમણે ખાતામાં કોઈ ટ્રાન્જેક્શન …

Read More »

ગરમીમાં શેકાવા થઇ જજો તૈયાર ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી

આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આવનારા બે દિવસમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં તાપમાનમાં વધારો થશે. તો રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 37.4 …

Read More »

ડોક્ટરે મહિલા દર્દીના પ્રાઈવેટ પાર્ટનો ફોટો ખેંચી સોશિયલ મીડિયા પર શેર કર્યો

ચીનમાં એક મહિલા રોગ નિષ્ણાતે એવી ગંદી હરકત કરી જેના વિશે જાણીને લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. ડોક્ટરે કથિત રીતે એક મહિલા દર્દીના પ્રાઈવેટ પાર્ટની તસવીરો ખેંચી હતી. ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી. પબ્લિક હોસ્પિટલમાં કાર્યરત ગાયનેકોલોજીસ્ટને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. હાલમાં આ મામલે …

Read More »

ટ્રાફીક પોલીસ દ્વારા બિનવારસી વાહનો કબજે લેવાની ડ્રાઇવ શરુ

ટ્રાફીક પોલીસ દ્વારા બિનવારસી વાહનો કબજે લેવાની ડ્રાઇવ શરુ કરવામાં આવેલ છે. આપની આસપાસના વિસ્તારમાં આવા કોઇ વાહનો હોય તો અમને કમેન્ટમાં અથવા મેસેજમાં ફોટોગ્રાફ અને લોકેશન મોકલી આપવી વિનંતી.

Read More »

પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવ્યા દારૂ ની ધંધો કરે છે પોલીસ ફરિયાદ કરવાનું કહી આપી ધમકી રૂપિયા 1 હજાર પડાવી લીધાની ફરિયાદ

અમદાવાદ પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવ્યા દારૂ ની ધંધો કરે છે પોલીસ ફરિયાદ કરવાનું કહી આપી ધમકી રૂપિયા 1 હજાર પડાવી લીધાની ફરિયાદ સીટીએમ BRTS બસ સ્ટેન્ડ પાસેનો બનાવ રામોલ પોલીસ એ વધુ તપાસ શરૂ કરી

Read More »

ગુજરાતના પૂર્વ IPS અધિકારીને બદનામ કરવાના ષડયંત્રનો પર્દાફાશ: 5 લોકોને ATSએ દબોચ્યા, ભાજપ નેતા અને બે પત્રકારો સામેલ

ગુજરાત ATS દ્વારા નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા 5 ઇસમો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા પાંચેય ઇસમોએ ભેગા મળી કાવતરું રચ્યું હતું. જેમાં BJP ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું …

Read More »

અમદાવાદના ઓર્કિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગ મામલે શાહપુર ફાયર સ્ટેશનની શંકાસ્પદ ભૂમિકા

અમદાવાદના શાહીબાગના ઓર્કિડ ગ્રીન ફ્લેટ આગની ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે. વાત જાણે એમ છે કે, આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો મોડા પહોંચ્યા હોવાના આક્ષેપ થયા હતા. જે બાદમાં તપાસમાં જે જગ્યાએ આગ લાગી તે વિસ્તાર શાહપુર ફાયર સ્ટેશન હદ વિસ્તારમાં આવતો હોવા છતાં પણ શાહપુરની ફાયર ગાડીઓ …

Read More »

પતિએ વિદેશ જવા પત્ની પાસેથી લાખો રુપિયા પડાવ્યા, વિદેશ પહોંચીને બતાવ્યો ઠેંગો

સાબરમતી વિસ્તારમાં રહેતી પરિણિતાના લગ્ન વર્ષ 2015માં રાણીપમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ વિદેશ જવા માટે પતિએ પત્નીના પિયરીયા પાસેથી રુપિયા માંગવાનું શરુ કર્યું હતું અને દસ લાખ જેટલી રકમ પડાવી વિદેશ પહોંચી ગયેલા પતિએ પત્ની અને તેના પિયરીયાને ઠેંગો બતાવી દીધો છે. આ કિસ્સામાં પત્નીએ …

Read More »
Translate »
× How can I help you?