Gandhinagar News

યુવાઓના વિદેશ જવાના સપના પર પાણી ફેરવી કબૂતરબાજી કરનારાઓનો પર્દાફાશ કર્યો 39 પાસપોર્ટ, 55 બોગસ રબર સ્ટેમ્પ જપ્ત

બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વિદેશમાં મોકલીને છેતરપિંડી આચરતા બે શાતિર ગઠિયાઓનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કર્યો છે. ક્રાઇમ બ્રાંચે રેડ દરમિયાન 39 પાસપોર્ટ, 55 રબર સ્ટેમ્પ, તેમજ વિવિધ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. વિદેશમાં લઇ જવાની લાલચ આપીને યુવાઓ પાસેથી ગઠિયાઓ લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર કેટલાક ગઠિયાઓએ યુવાઓના લાખો …

Read More »

જૂનાગઢના યુવકે અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, હજારો રુપિયાનો કર્યો તોડ

દુષ્કર્મ કરી રૂપિયા પડાવનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પબ્જી ગેમ દ્વારા જૂનાગઢના યુવકે મિત્રતા કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી સગીરા સાથે દુષ્કર્મ કરી વીડિયો બનાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે યુવકે સગીરા પાસેથી 62 હજાર રુપિયા પડાવ્યા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

Read More »

ઠંડીને પગલે રોગચાળો વકર્યો વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો શરદી-ઉધરસના દર્દીઓ પણ વધ્યા

ઠંડીને પગલે રોગચાળો વકર્યો વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો શરદી-ઉધરસના દર્દીઓ પણ વધ્યા સિવિલ અને ખાનગી દવાખાનાની OPDમાં ભીડ

Read More »

અમદાવાદના પતિએ જ પત્નીની હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ વેજલપુરમાં 6 મહિના અગાઉ થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસની તપાસમાં થયો

વેજલપુરમાં મહિલાની હત્યા કેસમાં પતિ IB ઓફિસર રાધાકૃષ્ણ દુધેલાની ધરપકડ કરી છે.પતિએ સોપારી આપીને પત્નીની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. શ્રીનંદનગર સોસાયટીના વિભાગ-2ના એફ બ્લોકના એક મકાનમાંથી મનીષા દુધેલા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં …

Read More »

ઠંડી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાશે

ઠંડી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના સાબરકાંઠા, બનાસકાંઠા,અરવલ્લીમાં વરસાદની શકયતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડા પવનો ફૂંકાશે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત 10 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન 2.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર કેશોદમાં 7.9, ભુજમાં 8.2 ડિગ્રી તાપમાન રાજકોટ અને પોરબંદરમાં 8.5 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 8.6, ડીસામાં 9.3 ડિગ્રી તાપમાન

Read More »

અમેરિકામાં ભારતીયોની ખરાબ હાલત, 90 દિવસમાં 80 હજાર કર્મચારીઓની ગઈ નોકરી

અમેરિકામાં છટણી બાદ હજારો ભારતીય કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. ઘણા લોકો વર્ક વિઝા હેઠળ નિર્ધારિત સમયગાળામાં નવી રોજગાર મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. જો નોકરી ના મળે તો ભારત પરત ફરવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે વિશ્વના વિકસિત દેશોમાં મંદીના લક્ષણો દેખાવા લાગ્યા છે. આ મંદી …

Read More »

અમદાવાદના ગીતા મંદિર બસપોર્ટને બોંબથી ઉડાવવાની ધમકી ભર્યો પત્ર મળવાનો મામલો, ક્રાઇમબ્રાંચે ઉત્તરપ્રદેશથી એક શખ્સની કરી અટકાયત

અમદાવાદના ગીતા મંદિર બસપોર્ટને બોંબથી ઉડાવવાની ધમકી ભર્યો પત્ર મળવાનો મામલો, ક્રાઇમબ્રાંચે ઉત્તરપ્રદેશથી એક શખ્સની કરી અટકાયત, મોબાઇલ નંબર ટ્રેસ કરી ધમકી ભર્યા પત્ર લખનારા વ્યક્તિની મળી ભાળ, પત્ર લખનાર વ્યક્તિ પોતે જ છે કેમ તે અંગે તપાસ શરૂ

Read More »

કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં  28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં  28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં વરસાદની હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર

Read More »

તબીબ દંપતીને 3 માસની સજા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હતું

સુરત: તબીબ દંપતીને 3 માસની સજા હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હતું વરાછાની શ્રદ્ધા હોસ્પિટલના દંપતીને સજા તબીબ દંપતિને 3 માસની સજા સાથે દંડ પણ ફટકારાયો

Read More »

સુરત ધો-12ની વિદ્યાર્થીનીનો આપઘાત પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કર્યાનો પરિવારનો દાવો સચિન પોલીસે તપાસ શરૂ કરી

સુરત: ધો-12ની વિદ્યાર્થીનીનો આપઘાત પરીક્ષાના ટેન્શનમાં આપઘાત કર્યાનો પરિવારનો દાવો સચિન પોલીસે તપાસ શરૂ કરી

Read More »
Translate »
× How can I help you?