સાબરમતી વિસ્તારમાં રહેતી પરિણિતાના લગ્ન વર્ષ 2015માં રાણીપમાં રહેતા યુવાન સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ વિદેશ જવા માટે પતિએ પત્નીના પિયરીયા પાસેથી રુપિયા માંગવાનું શરુ કર્યું હતું અને દસ લાખ જેટલી રકમ પડાવી વિદેશ પહોંચી ગયેલા પતિએ પત્ની અને તેના પિયરીયાને ઠેંગો બતાવી દીધો છે. આ કિસ્સામાં પત્નીએ પતિ અને તેના સાસુ સસરા વિરુધ્ધ શારિરીક માનસિક ત્રાસ અને દહેજ મામલે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …