Breaking News

Gandhinagar News

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી સંભવિત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી બાબત   ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવિત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે.

Read More »

તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂ. ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો …

Read More »

જંત્રીના નવા દરો નક્કી કરવા ગુજરાત સરકાર સુસજ્જ, લોકોના વાંધા સુચનો મંગાવાયા

મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- ૨૦૨૪ અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરિક્ષણ માટે https://garvi.gujarat.gov.in વેબસાઈટ તથા સંબંધિત નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી)ની કચેરી પર ઉપલબ્ધ —— પ્રજાલક્ષી સુચનો-રજુઆતો આ પોર્ટલ પર ૩૦ દિવસમાં એટલે કે તા. ૨૦/૧૨/૨૦૨૪ સુધી રજૂ કરી શકાશે ——– રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ્સ અધિનિયમ-૧૯૫૮ની કલમ-૩૨(ક)ના અસરકારક અમલ માટે રાજ્ય …

Read More »

અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરેલા ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં મળી સફળતા

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા તથા આ અકસ્માતોથી થતાં માનવ મૃત્યુ અટકાવવા માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે છેલ્લા ૧૦ મહિનામાં ૧૦૬ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે …

Read More »

ગાંધીનગર મહાનગરપાલિકાને મળ્યો ‘સિટી વિથ બેસ્ટ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ & રેકોર્ડ’નો એવોર્ડ

ગાંધીનગર, તારીખ 25-27 ઑક્ટોબર દરમિયાન મહાત્મા મંદિર કનવેંશન સેન્ટર,ગાંધીનગર ખાતે આયોજિત 17મી અર્બન મોબીલીટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગાંધીનગર મહાનગર પાલિકાને ‘સિટી વિથ બેસ્ટ સેફ્ટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ & રેકોર્ડ’નો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યો છે. આ એવોર્ડ માટે ગાંધીનગર મહાનગર પાલિકાએ …

Read More »
Translate »
× How can I help you?