આવતી કાલે ધોરણ 10નું પરિણામ, gseb.org અને વોટ્સ એપ નંબર 6357300971 પર પરિણામ જાણી શકાશે
Read More »ચિલોડામાં શિક્ષકના બંધ મકાનનું તાળું તોડી રૃા.૨.૪૧ લાખની મત્તાની ચોરી
ગાંધીનગર નજીક આવેલા મોટા ચિલોડાના સુરમ્ય બંગ્લોઝમાં તસ્કરોએ બંધ મકાનમાં બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કરી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૨.૪૧ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી. ઘરે પહોંચેલા શિક્ષકને આ ચોરીની ઘટના અંગે જાણ થતા ચિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને …
Read More »ગાંધીનગર સિવિલમાં કેસ પેપરની રૂ.5ની ફી બંધ, દૈનિક 1700 દર્દીઓને ફાયદો
ગાંધીનગર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ચાલતી કેસ પેપરની રૂ.5ની ફી પ્રથા હવે બંધ કરવામાં આવી છે. આ નિર્ણયથી દરરોજ 1500થી 1700 જેટલા નવા દર્દીઓને ફાયદો થશે. આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગત વર્ષે 16 ડિસેમ્બર 2023ના રોજ સિવિલની મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલ સત્તાધિશોને દર્દીઓ પાસેથી કેસ ફી લેવા અંગે …
Read More »રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં માતબર વધારો
* ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે રૂ. 6 કરોડ – ‘બ’ વર્ગને રૂ. 5 કરોડ – ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગને રૂ. 3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે. ———– * હાલના નગર સેવાસદનમાં રિપેરીંગ કે એક્સપાન્શન માટે પણ સહાય અપાશે :::::::::: * નવા નિર્માણ થનારા સેવાસદન ભવનોમાં …
Read More »ગાંધીનગરમાં બપોરે 1થી 4 દરમિયાન બાંધકામ સાઈટો પર કામ બંધ રહેશે
ગાંધીનગર ગાંધીનગરમાં આકરી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે બાંધકામ સાઈટો પર બપોરે 1થી 4 દરમિયાન કામ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કલેક્ટર મેહુલ દવેએ ગિફ્ટ સિટી ખાતે રેવા અને શિવાલિક સહિતની વિવિધ બાંધકામ સાઈટોની મુલાકાત લીધી હતી. તેમણે શ્રમિકો સાથે વાતચીત કરી તેમની …
Read More »નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું અપાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.૧૫મી મે, …
Read More »ભારતીય સેનાની વિવિધ જગ્યાઓ પર ભરતી
ભારતીય સેનાની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. જે અન્વયે અપરણિત મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર જનરલ કડ્યૂટી (યુમન મિલીટરી પુલિસ) ભરત ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. તેમજ પુરૂષ ઉમેદવારો માટે સિપોઈ ફાર્મા, નર્સિંગ આસિસ્ટંટ, હવાલદાર, જુનિયર કમિશન ઓફીસર અને રિલીજીયસ ટીચર જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ …
Read More »ગાંધીનગરમાં ઉમેદવારો નોકરી માંગવા ગયા તો પોલીસે કરી ટીંગાટોળી, રોડ પર ઢસડ્યા
ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં વ્યાયામના શિક્ષકો એકઠા થયા હતા. જેમાં તેઓ કાયમી ભરતીની કરવાની માંગ સાથે એકઠા થયા અને કરાર આધારિત ભરતીનો તેમણે વિરોધ કર્યો હતો. શિક્ષકોએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રાખશે.ઉલ્લેખનિય છે કે આજે …
Read More »આ તો નાયક ફિલ્મ જેવુંઃઆગામી ૧૦૦ કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ
રાજ્યના પોલીસ વડાશ્રીએ તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી વારંવાર શરીર સંબંધી ગુનાઓ, ખંડણી, ધાક-ધમકી, મિલકત સામેના ગુનાઓ, દારૂ-જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ આ પ્રકારના તત્વો …
Read More »