માનકુવા પાસેના ધોરીમાર્ગ પર ભૂમિ પેટ્રોલ પમ્પ સામે ટ્રક હડફેટે બાઈક ચડી જતા બાઈક પર સવાર ભુજના નાગીયારી ગામના 20 વર્ષીય ઈલિયાસ રફીક પાયા અને 21 વર્ષીય આલ્ફાઝ અલ્લારખા બાફળાનું ગંભીર પ્રકારની ઈજાઓના કારણે ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …