રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું . કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. થોડા સમયે પહેલા જ વલ્લભ કથિરીયાને આ જવાબદારી સોંપાઈ હતી. વલ્લભ કથીરિયાએ 18 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી …
Read More »મેટ્રોમોનિયલ સાઈટ પર મળેલા શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ
મણિનગરમાં રહેતી 32 વર્ષીય યુવતીએ લગ્ન કરવા માટે એક કંપનીની વેબસાઇટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. જે બાદ વેબસાઇટ થકી યુવતીનો પરિચય સુરેન્દ્રનગરના શખ્સ સાથે થયો હતો. જ્યારે શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અનેકવાર જુદી-જુદી જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે યુવતીએ શખ્સ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં …
Read More »ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં થશે VP દર્શન
ડાકોર મંદિરે હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં થશે VP દર્શન મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈને દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે સાર્જ વસુલાશે ટેમ્પલ કમિટીનો …
Read More »રક્ષાબંધન 30મી એ કે 31મીએ? જાણો ક્યારે બાંધવી રાખડી
અમદાવાદ રક્ષાબંધન એટલે ભાઇ બહેનના પ્રેમનો તહેવાર, પરંતુ બહેને ભાઇને રાખડી ક્યારે બાંધવી તેને લઇને જ્યોતિષીઓમાં મતમતાંતર છે. કેટલાક જ્યોતિષીઓનું એમ પણ માનવું છે કે આ વખતે ૩૦ ૩૧ ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે. જોકે, બે દિવસ રક્ષાબંધન ઉજવવા અંગે ઇન્કાર કરતાં એક જ્યોતિષીએ જણાવ્યું કે, ‘આ વર્ષે …
Read More »ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ
રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પાટીદાર અગ્રણી કલ્પેશ તંતીના નિધનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આમ, માત્ર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડન્સીમાં 46 વર્ષીય કલ્પેશભાઈ તંતીનો પરિવાર રહે છે. …
Read More »રાજકોટના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના છે રૂપિયા કમાવવાની લાલચે માવતરે પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતાર્યા
રાજકોટના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના છે રૂપિયા કમાવવાની લાલચે માવતરે પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતાર્યા. એટલું જ નહીં વેબ કેમેરાથી અંદાજિત 10 વખત લાઇવ કર્યું હતું. સાથે જ પુત્ર અને પુત્રવધૂના વીડિયો ઉતારી સાસુ-સસરાએ વેબસાઇટ પર મૂકી દીધા હતા. સમગ્ર ઘટના અંગે જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે પોલીસ એક્શનમાં …
Read More »ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે …
Read More »ગાંધીનગર RTOમાં ટેસ્ટ વગર રૂ.10 હજાર લઈને લાયસન્સ અપાયા હતા 200 જેટલી અરજીઓ એડિટ કરી હોવાનુ સામે આવ્યું
ગેરકાયદે લાયસન્સ કાઢી આપવાનો કેસ ગાંધીનગર RTOમાં સાયબર ક્રાઈમે કલમ 409 ઉમેરી ટેસ્ટ વગર રૂ.10 હજાર લઈને લાયસન્સ અપાયા હતા 200 જેટલી અરજીઓ એડિટ કરી હોવાનુ સામે આવ્યું સરકારી અધિકારી, કર્મચારીઓની સંડોવણી સામે આવી
Read More »નકલી સમાચાર ફેલાવતી આ યુટ્યુબ ચેનલોને સરકારે બંધ કરી દીધી છે
દેશમાં ઈન્ટરનેટ સુવિધા અને ડેટાની કિંમતમાં ઘટાડો થવાથી, વધુને વધુ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયા છે. આ જ કારણ છે કે આના દ્વારા લોકો દરેક સારી અને ખરાબ માહિતી મિનિટોમાં મેળવી શકે છે. ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં યુટ્યુબ સૌથી પ્રખ્યાત છે, જે લોકોને રોજગાર આપવાની સાથે ઘણી માહિતી આપવાનું …
Read More »ગાંધીનગર સિનિયર IPS GL સિંઘલનું રાજીનામું વધારાનો ચાર્જ અભય ચૂડાસમાને સોંપાયો
ગાંધીનગર સિનિયર IPS GL સિંઘલનું રાજીનામું વધારાનો ચાર્જ અભય ચૂડાસમાને સોંપાયો
Read More »