Breaking News

Gandhinagar News

અમદાવાદની 4 સ્કૂલમાં 308 વાલીઓ દ્વારા આવકના દાખલામાં દર્શાવેલી આવક કરતાં વધુ આવક હોવા છતાં ખોટી રીતે એડમિશન મેળવ્યું

રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ એડમિશન લેનાર વાલીઓ પૈકી અમદાવાદની 4 સ્કૂલમાં 308 વાલીઓ દ્વારા આવકના દાખલામાં દર્શાવેલી આવક કરતાં વધુ આવક હોવા છતાં ખોટી રીતે એડમિશન મેળવ્યું હોવાના પૂરાવા સ્કૂલોએ DEO કચેરીએ આપ્યા છે. આગામી સમયમાં તમામ વાલીઓને બોલાવીને DEO દ્વારા સુનાવણી કરવામાં આવશે. વાલીઓ ખોટા હશે તો વર્ષના અંત …

Read More »

તોડકાંડ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાહેર કરી નવી માર્ગદર્શિકા… રાત્રિ ફરજમાં નેમ પ્લેટ સાથેનો સંપૂર્ણ ડ્રેસ પહેરવા સહિત 6 મુદ્દાનો અમલવારી પત્ર કર્યો જાહેર.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવો પરીપત્ર જાહેર કર્યો છે. પોલીકર્મીઓને છ મુદ્દાની સૂચના આપતો પરીપત્ર જાહેર કરાયો છે. જેમાં શહેરની પોલીસને ખાસ સૂચનાઓનો અમલ ફરજિયાતપણે કરવાનું જણાવાયું છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા અમલવારી પત્ર જાહેર કરાયો છે. કુલ 6 મુદ્દા સાથેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. નાઇટ દરમિયાન પોલીસ …

Read More »

ગુજરાત પોલીસ અને SBI વચ્ચે MOU, સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને રૂ.1 કરોડનો અકસ્માત વિમો મળશે

ગુજરાત પોલીસ અને SBI વચ્ચે MOU, સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને રૂ.1 કરોડનો અકસ્માત વિમો મળશે, સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વિમો મળશે, 1 એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળશે

Read More »

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈથી ગાંધીનગર ઘરે લવાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈથી ગાંધીનગર ઘરે લવાયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો: ત્રણ મહિનાથી મુંબઈની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર,

Read More »

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની તમામ ટિકિટો બે કલાકમાં જ વેચાઈ ગઈ 14 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં યોજાનારો મુકાબલો હાઉસફૂલ

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની તમામ ટિકિટો બે કલાકમાં જ વેચાઈ ગઈ 14 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં યોજાનારો મુકાબલો હાઉસફૂલ

Read More »

બેંક કર્મચારી ઠગાયો

સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહેતા પ્રતિકભાઇ દિનેશભાઇ આદ્રેજા બેન્ક ઓફ ઇન્ડીયામાં  ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તારીખ 14 જુલાઇના રોજ તેઓ તેમની કરજ ઉપર  પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર ઇસમે પોતાનું નામ સંદીપ હોવાનું એયુ.સ્મોલ ફાઇનાન્સ બેન્કનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું. કોન કરનાર સંદીપ નામના ઇસમે હોય …

Read More »

સાળંગપુરમાં વિવાદિત ચિત્રો પર કાળો કલર મરાયો ભીંતચિત્રોને કુહાડીના ઘા મારી તોડફોડ કરી

સાળંગપુર ભીંતચિત્રનો ઉગ્ર વિવાદ સાળંગપુરમાં વિવાદિત ચિત્રો પર કાળો કલર મરાયો ભીંતચિત્રોને કુહાડીના ઘા મારી તોડફોડ કરી કાળો કલર લગાવનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી Dy.SP, સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હનુમાનજીનાં પ્રતિમા સ્થળને કોર્ડન કરાયું

Read More »

રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું

રાજકોટ એઈમ્સના પ્રમુખ પદેથી વલ્લભ કથીરિયાએ રાજીનામું . કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. થોડા સમયે પહેલા જ વલ્લભ કથિરીયાને આ જવાબદારી સોંપાઈ હતી. વલ્લભ કથીરિયાએ  18 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી …

Read More »

મેટ્રોમોનિયલ સાઈટ પર મળેલા શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ

મણિનગરમાં રહેતી 32 વર્ષીય યુવતીએ લગ્ન કરવા માટે એક કંપનીની વેબસાઇટ પર પોતાનો બાયોડેટા અપલોડ કર્યો હતો. જે બાદ વેબસાઇટ થકી યુવતીનો પરિચય સુરેન્દ્રનગરના શખ્સ સાથે થયો હતો. જ્યારે શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અનેકવાર જુદી-જુદી જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે યુવતીએ શખ્સ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં …

Read More »
Translate »
× How can I help you?