Gandhinagar News

ડીપ ડીપ્રેશનના કારણે 30 દિવસ ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 19, 20 …

Read More »

દસ્તાવેજ નોંધણીમાં થયા મોટા ફેરફાર

ગુજરાતમાં હવે દસ્તાવેજ નોંધણી માટે તમામ પક્ષકારો માટે આધાર કાર્ડ ફરજિયાત કરવાની હાલ વિચારણા ચાલી રહી છે. સરકારના આ નિર્ણયથી યુઆઈડી નંબરને આધારે જમીન-મકાન મિલકત ધારકની ઓળખ થતા ફ્રોડ અટકશે. હાલ રજિસ્ટ્રારન ઓફિસમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે માન્ય છે જ, પરંતુ તેને મિલકતની નોંધણી સાથે લિંક …

Read More »

આંખના ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો 10 દિવસમા આંખના ઈન્ફેક્શનના કેસ 100 ગણા વધ્યા

આંખના ઇન્ફેક્શનના કેસમાં ઉછાળો ભાવનગર-સુરતમાં સતત વધી રહ્યા છે કેસ રોજ 300થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે 10 દિવસમા આંખના ઈન્ફેક્શનના કેસ 100 ગણા વધ્યા

Read More »

રાજ્યના 21 ડૉક્ટરોના કુલ 41 ઠેકાનાઓ પર SGSTના દરોડા

સુરત: સ્ટેટ જીએસટીના દરોડા બાદ તપાસમાં રિકવરી શરૂ હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટના 50 કરોડના વ્યવહારોની તપાસ હાલની તપાસમાં 3.25 કરોડની કરચોરી મળી રાજ્યના 21 ડૉક્ટરોના કુલ 41 ઠેકાનાઓ પર SGSTના દરોડા બાદ તપાસમાં રિકવરી શરૂ 15 દિવસ પૂર્વે અમદાવાદ,સુરત,વડોદરામાં દરોડાની કાર્યવાહી

Read More »

ગુજરાતમાં 48-72 કલાકમાં ફરી ચોમાસાનો ધમધમાટ શરુ

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદનું જોર જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે ગુજરાતની વધારે નજીક પહોંચી રહી છે. રાજ્યમાં 17મી જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોમાસાનો ત્રીજો રાઉન્ડ …

Read More »

બે હજારની નોટ પરત ખેંચવામાં આવ્યા બાદ મોટા વ્યવહાર થયાનું ખુલ્યું ઝવેરીઓ ઉપર IT રેડમાં ચોંકાવનારી હકિકતો સામે આવી

બે હજારની નોટ પરત ખેંચવામાં આવ્યા બાદ મોટા વ્યવહાર થયાનું ખુલ્યુ છે. સ્ટોક વેલ્યુર દ્વારા આકારણી કર્યા બાદ વધુ વિગતો સામે આવશે. તેમજ લોકર અને અન્ય દસ્તાવેજી સાહિત્ય અંગે પણ ખુલાસો થશે. રાજકોટમાં જ્‍વેલર્સ ગ્રુપ પર ITનું મેગા સર્ચ યથાવત છે. રાધિકા, શિલ્પા, જેપી જ્વેલર્સ, વર્ધમાન બિલ્ડર્સ પર આવકવેરાની મેરેથોન …

Read More »

આજથી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે

આજથી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. પરંતુ 16 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. તેના બાદ 16 થી 19 જુલાઈ સુધી ભારે …

Read More »

તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી, વિડીયો વાયરલ થતા તલાટીને તત્કાલ સસ્પેન્ડ કરાયો

ભાવનગરના બુધેલ ગામના તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી, વિડીયો વાયરલ થતા તલાટી જયેશ ડાભીને તત્કાલ સસ્પેન્ડ કરાયો

Read More »

જરાતની રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે ઉમેદવાર તરીકે શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તેમજ શ્રી કેસરીદેવસિંહ ઝાલાના નામની જાહેરાત

ભાજપાની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે ઉમેદવાર તરીકે શ્રી બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તેમજ શ્રી કેસરીદેવસિંહ ઝાલાના નામની જાહેરાત કરવામાં આવી. ભાજપે ઓબીસી અને ક્ષત્રીય ચહેરાની પસંદગી કરી    

Read More »
Translate »
× How can I help you?