ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે SVP હોસ્પિટલ લઈ જવાયા

by chanchal bhuj bhuj
0 comments

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પર હુમલો દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે SVP હોસ્પિટલ લઈ જવાયા સિવિલ ની નજીકના દબાણો દૂર કરવા ની કરવામાં આવી રહી હતી કામગીરી દબાણ દૂર કરતી ટીમ પર ટોળા દ્વારા કરાયો હુમલો

You may also like

Leave a Comment