પ્રદેશ કોંગ્રેસે રાજ્યના 15 નેતાઓને કર્યા સસ્પેન્ડ શિસ્ત સમિતિના અહેવાલ બાદ કોંગ્રેસની કાર્યવાહી ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામગીરીના હતા આરોપ ગીર સોમનાથ 1, જૂનાગઢમાં 5 નેતા સસ્પેન્ડ ભાવનગરના 2, બનાસકાંઠામાં 4 નેતા સસ્પેન્ડ પંચમહાલમાં પણ 3 નેતાઓને સસ્પેન્ડ કરાયા
