ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજકોટ ગ્રામ્ય ACBના હાથે રૂ. 17,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. જેથી ચકચાર મચી છે. જેમાં પાટડીના ખારાઘોડાના અરજદાર પાસે રણ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર ખનીજ ચોરીના મુદ્દામાલ બાબતે રૂપિયા 70,000ની લાંચ માંગી હતી. પાછલા કેટલાંક દિવસોથી અભયારણ્ય વિભાગના અધિકારીઓ રણમાં અચાનક દરોડા પાડી …
Read More »જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ યાર્ડમાં પહેલા દિવસે 100થી 150 પેટીની આવક 10 કિલોના 1000થી 1500 રૂપિયા
જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ યાર્ડમાં પહેલા દિવસે 100થી 150 પેટીની આવક 10 કિલોના 1000થી 1500 રૂપિયાના ભાવ બોલાયા વાતાવરણ પલટાને કારણે કેરીના પાકને નુકસાન હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે
Read More »રાજકોટમાં લોકોને ક્રિકેટ રમતા આવી રહ્યું છે મોત, વધુ એક શખ્સે ગ્રાઉન્ડ પર દમ તોડ્યો
રાજકોટમાં રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. 45 વર્ષીય મયુર મકવાણા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. રવિવાર હોવાથી તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે રાજકોટમાં આ રીતે મોતના કિસ્સા વધી રહ્યાં છે. રાજકોટ શહેરમાં કુલ ક્રિકેટ રમતા પાંચ અને ફૂટબોલ રમતા …
Read More »ફાર્માસિસ્ટ પોતે હાજર હોય જેની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવા તાકીદ કરાઈ
ભારતના ડ્રગ રેગ્યુલેટર ડીસીજીઆઈ એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડ્રગ કંટ્રોલર અને ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે સૂચન જારી કર્યું કે મેડિકલમાં ફાર્માસિસ્ટ પોતે હાજર રહેશે અને તેમની દેખરેખ હેઠળ જ દવાનું વેચાણ કરવામાં આવશે. એક પત્રમાં ડગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજીવ …
Read More »ગુજરાત હાઈકોર્ટે રેપના આરોપી પત્રકારને છોડી મૂક્યો
ગુજરાત હાઈકોર્ટે નપુંસક રિપોર્ટને આધારે 55 વર્ષીય ફોટો પત્રકારને રેપના આરોપમાંથી મુક્ત કરીને તેમને છોડી મૂક્યાં છે. 27 વર્ષીય યુવતીએ 55 વર્ષીય ફોટો પત્રકાર પર મોડલિંગને નામે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે નપુંસક છે. …
Read More »ડીજેના તાલે નાચી રહેલા યુવકનું હાર્ટએટેકથી મોત
છેલ્લા ઘણા દિવસોથી હાર્ટએટેક આવવાના બનાવ બની રહ્યા છે રાજ્યમાં ફરી એકવાર આવો જ એક બનાવ બન્યો છે. હવે વરઘોડામાં નાચી રહેલો એક યુવક અચાનક નીચે ઢળી પડ્યો હતો. આ યુવકને અચાનક હાર્ટએટેક આવ્યો હતો. યુવકને જ્યારે હાર્ટએટેક આવ્યો હતો ત્યારે તે વરરાજાને ઉચકીને ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટનામાં …
Read More »શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 ની તારીખ જાહેર
TET ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે. તો TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી યાદીમાં જણાવાયું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક …
Read More »વડોદરામાં શંકાસ્પદ કોરોના દર્દીનું મોત, અગાઉ લીધા હતા વેક્સિનના બંને ડોઝ
સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ H3N2 પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યા બાદ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા 55 વર્ષીય પ્રોઢનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજ્યું છે. પ્રોઢને કોરોના હતો કે …
Read More »લાંચિયા શિક્ષણાધિકારી ઝડપાયા શિક્ષક પાસેથી NOCમાં સહી કરવા 10,000 માગ્યા
દાહોદ: લાંચિયા શિક્ષણાધિકારી ઝડપાયા શિક્ષક પાસેથી NOCમાં સહી કરવા 10,000 માગ્યા શિક્ષણાધિકારી કાજલ દવે એસીબીના સકંજામાં
Read More »મેડિક્લેમ માટે દર્દી હોસ્પિટલમાં 24 કલાક કરતા વધુ સમય દાખલ હોવો જરૃરી નથી : ગ્રાહક સુરક્ષા કોર્ટ
વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટે મહત્વનું તારણ કાઢ્યુ હતું કે જરૃરી નથી દર્દી ૨૪ કલાકથી વધુ સમય દાખલ થયો હોય તો જ મેડિક્લેમ માટે હકદાર છે. હોસ્પિટલમાં કેટલો સમય દાખલ થવુ તે ડોક્ટરનો વિષય છે, નહી કે વીમા કંપનીઓનો. કેસ ગોત્રી વિસ્તારના રમેશચંદ્ર જોષીનો હતો. તેઓએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ …
Read More »