TET ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. TET-1 ની પરીક્ષા 16 એપ્રિલે લેવાશે. તો TET-2 ની પરીક્ષા 23 એપ્રિલે લેવાશે. TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારી યાદીમાં જણાવાયું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક …
Read More »વડોદરામાં શંકાસ્પદ કોરોના દર્દીનું મોત, અગાઉ લીધા હતા વેક્સિનના બંને ડોઝ
સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ H3N2 પોઝિટિવ દર્દીનું મોત નીપજ્યા બાદ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દર્દીનું મોત થતા ફરી એક વખત શહેરનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા 55 વર્ષીય પ્રોઢનું માત્ર ત્રણ કલાકમાં મોત નીપજ્યું છે. પ્રોઢને કોરોના હતો કે …
Read More »લાંચિયા શિક્ષણાધિકારી ઝડપાયા શિક્ષક પાસેથી NOCમાં સહી કરવા 10,000 માગ્યા
દાહોદ: લાંચિયા શિક્ષણાધિકારી ઝડપાયા શિક્ષક પાસેથી NOCમાં સહી કરવા 10,000 માગ્યા શિક્ષણાધિકારી કાજલ દવે એસીબીના સકંજામાં
Read More »મેડિક્લેમ માટે દર્દી હોસ્પિટલમાં 24 કલાક કરતા વધુ સમય દાખલ હોવો જરૃરી નથી : ગ્રાહક સુરક્ષા કોર્ટ
વડોદરા ગ્રાહક સુરક્ષા કોર્ટે મહત્વનું તારણ કાઢ્યુ હતું કે જરૃરી નથી દર્દી ૨૪ કલાકથી વધુ સમય દાખલ થયો હોય તો જ મેડિક્લેમ માટે હકદાર છે. હોસ્પિટલમાં કેટલો સમય દાખલ થવુ તે ડોક્ટરનો વિષય છે, નહી કે વીમા કંપનીઓનો. કેસ ગોત્રી વિસ્તારના રમેશચંદ્ર જોષીનો હતો. તેઓએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી મેડિક્લેમ …
Read More »અભિનેતા સમીર ખખ્ખરનું નિધન, સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું
ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થયુ છે. સમીર ખખ્ખર 80ના દાયકામાં દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ નુક્કડમાં ‘ખોપડી’નું ખૂબ જ પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. જો કે અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સમીર ખખ્ખર મુંબઈના બોરીવલીની આઈસી કોલોનીમાં એકલા રહેતા હતા. સમીર ખખ્ખરની પત્ની અમેરિકામાં રહે છે. તેઓ …
Read More »પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત પરીક્ષાના લીધે ડીપ્રેશનમાં પગલું ભર્યું હોવાનું અનુમાન
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં શુભમ રેસિડન્સીમાં રહેતા અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતાં 18 વર્ષના નમન પંકજભાઇ વડાલીયા નામના પરીક્ષાર્થીએ પોતાના ઘરે રૂમમાં ગેળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો ગઇકાલથી પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં ધોરણ 12 સાયન્સના પ્રથમ પેપરની પરીક્ષા આપે તે …
Read More »મોટાભાઈ અરવિંદ પટેલને આવ્યો એટેક સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત
પાટણ પરિવારના બે ભાઈઓનાં મોત લોટેશ્વરમાં બે ભાઈની એક સાથે અર્થી ઉઠી પહેલા મોટાભાઈ અરવિંદ પટેલને આવ્યો એટેક સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત
Read More »ગામમાં જાનવરો દિવસે દિવસે ક્રૂર થતા જાય છે જુઓ લાઇવ વિડીયો
મહીસાગર એઠવાડ ખાઈ ખાઈ ને સાવચેતી રાખવી રસ્તાઓ પર
Read More »લોનના દર વધી જતાં અમદાવાદની પ્રોપર્ટી માર્કેટમાં મંદી
છથી આઠ માસ પૂર્વે ૬.૭૦ ટકાના આસપાસના વ્યાજદરે મળતી હોમલોન અત્યારે ૮.૮૦ ટકાની સપાટીએ પહોંચી ગઈ છે. આ વ્યાજદરે ઘરની ખરીદીનો બોજ લેવો ઘર લેવા ઉત્સુક નવા પરિવારોને મોંઘું પડી રહ્યું છે. એક જંત્રીના બમણા કરી દેવામાં આવેલા દર પછી મિલકતના ભાવ વધી રહ્યા હોવાના હોર્ડિંગ્સ લાગી રહ્યા છે. મિલકતના …
Read More »એર ઈન્ડિયામાં ટોઇલેટમાં ધુમ્રપાન કરતાં પકડાયો શખ્સ, પછી કરવા લાગ્યો એવી હરકતો કે હાથ-પગ બાંધવા પડ્યા
લંડનથી મુંબઈ આવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક 37 વર્ષીય યુવાને ફ્લાઈઠનાં ટોયલેટમાં સ્મોકિંગ કરતો પકડ્યો હતો. સહાર પોલીસે આરોપી રત્નાકર કરૂણકાંત દ્વિવેદીની સામે IPC કલમ 336 અને વિમાન અધિનિયમ 1937ની કલમ 22, 23 અને 25ની અંતર્ગત મામલો નોંધ્યો છે. કરૂણકાંત પર આરોપ છે કે તે તમામ ક્રૂ મેમ્બર પર બૂમો …
Read More »