જો કોઈ પણ વ્યક્તિને ગટરની સફાઇના હેતુથી મેનહોલ અથવા ગટરમાં પ્રવેશવા માટે ઉતારવામાં આવે અને તે દરમિયાન તેનું મોત થઈ જાય તો તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર અથવા સરપંચ જવાબદાર ગણાશે. એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં ઘણા મેનહોલ કામદારો પોતાનો જીવ ગુમાવે છે અને મૃત્યુના કિસ્સામાં યોગ્ય વળતર ચૂકવવાની માંગ …
Read More »ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં 22 યુવાનોને હાર્ટએટેક આવ્યા જેની પાછળ કારણભૂત છે શરીરમાં રહેલો ચરબીયુક્ત પ્લેક
જરાતમાં છેલ્લા બે મહિનામાં 22 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી …
Read More »ઉદ્યોગો બેન્કો પાસેથી ઓછી લોન લઇ રહ્યા છે : આરબીઆઇ
નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં બેન્કોના ઔદ્યોગિક ધિરાણમાં વધારો થયો હતો આ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં 12 મહીનાના નીચા સ્તરે સાત ટકાએ આવી ગઇ. આના કારણે વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો થયો હતો. આ માહિતી ભારતીય રિઝર્વ બેંકના ડેટા પરથી મળી છે. ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 13.6 …
Read More »રાહુલ ગાંધીની અરજી પર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી
રાહુલ ગાંધીની અરજી પર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી, અગાઉ જસ્ટિસ ગીતા ગોપીએ અરજી સાંભળવા કર્યો હતો ઈન્કાર
Read More »ચાલુ ગાડીએ દૂધસાગર ડેરીના ડ્રાઇવરને ઉપડ્યો છાતીમાં દુખાવો હાર્ટ એટેકથી વધુ એક મોત
પાટણના શંખેશ્વરના બોલેરા રોડ પર હાર્ટ અટેકથી ડ્રાઇવરનું મોત થયું છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવદૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવર અબ્દુલ બેલીમ નામના ડ્રાઇવરને ચાલુ ગાડીએ છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો ત્યાર બાદ તેમનું હાર્ટ અટેકથી દુ:ખદ મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં હાર્ટ એટેકના …
Read More »RTE અંતર્ગત પ્રવેશને લઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા 27 એપ્રિલ સુધી અપાઈ છૂટ
RTEમાં પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક અપાઈ છે જે 27 એપ્રિલ સુધી ઓનલાઈન અપલોડ કરી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે, RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે જેમને …
Read More »માનહાનિનો કેસ સુરત કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા
માનહાનિનો કેસ સુરત કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા સજા પર સ્ટે માટે અરજી દાખલ કરી
Read More »મે મહિનાથી બદલાશે જીએસટીના નિયમો
શમાં આવતા મહિનાથી એટલે કે મે મહિનાથી ગુડ્સ એન્ડ ટેક્સ સર્વિસ એટલે કે જીએસટીના નિયમો બદલાવા જઈ રહ્યા છે. નવો નિયમ 1 મે, 2023થી અમલમાં આવશે. તમામ વેપારીઓએ આ નવા નિયમોની ફરજીયાતપણે પાલન કરવાનું રહેશે. GSTN એ એમ પણ કહ્યું છે કે 1 મેથી કોઈપણ ટ્રાન્ઝેક્શનની રિસીટ ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ …
Read More »પાટીદાર સમાજમાં યુવકોને પરણવા માટે કન્યા ખૂંટી પડતા હવે અન્ય રાજ્યોમાં નજર દોડાવી
ગુજરાતમા સુખી સંપન્ન સમાજની છાપ ધરાવતા પાટીદાર સમાજને એક મોટી આફત આવી પડી છે. પાટીદારો જે પણ કરે તેમાં છુટ્ટા હાથે રૂપિયા વેરે છે. પરંતુ આ સમાજ પાસે હાલ કન્યાઓની અછત છે. પાટીદાર યુવકોને પરણવા માટે કન્યા નથી મળી રહી. અને જે યુવતીઓ છે તે વિદેશ જવા માંગે છે. ત્યારે …
Read More »યુવકનું હાર્ટ એટેકથી મોત, બાથરૂમમાં પડી જતા ખસેડાયો હતો હોસ્પિટલ
રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ …
Read More »