ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે ધાનેરાની કોલેજ કેપ્સમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. અને …
Read More »ગુજરાતમાં તારીખ 5 અને 6 એપ્રિલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ચ મહિનો જાણે ચોમાસાની શરુઆત હોય તે રીતે પસાર થયા બાદ માર્ચમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે. પાકને નુકસાન થયાની …
Read More »આજથી ટ્રાફિકના આ 16 નિયમો તોડ્યા તો આવશે મેમો
અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા. …
Read More »રાહુલ ગાંધી માનહાનિ કેસ આવતીકાલે રાહુલ ગાંધી આવશે સુરત નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે
રાહુલ ગાંધી માનહાનિ કેસ આવતીકાલે રાહુલ ગાંધી આવશે સુરત નીચલી કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે માનહાનિ કેસ અંગે ઉપલી કોર્ટમાં કરશે અરજી સુરત કોર્ટે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી
Read More »આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂ.નો ભાવ વધારો
અમૂલ દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો …
Read More »રાજ્યના 109 IASની બદલી કરવામાં આવી છે. જેમાં 10 IAS અધિકારીને પ્રમોશન અપાયા છે
IAS-TRANSFER-NOTIFICATION 31.03.2023
Read More »ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે સુપ્રીમ કોર્ટના ચુકાદા
સુપ્રીમકોર્ટના ચૂકાદા હવે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે. વિગતો હવે પછી હાઈકોર્ટની વેબસાઈટ પર સુપ્રીમકોર્ટના ચૂકાદા ગુજરાતીમાં ભાષામાં ઉપલબ્ધ થશે. જેને લઈ હવે વકીલ, પક્ષકારો અને સામાન્ય લોકોને પણ મદદ મળશે. ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટના હોમ પેજ પરના આ નવા સેક્શન હેઠળ હાઇકોર્ટના ટ્રાન્સલેશન સેલ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને હુકમો સીધા …
Read More »અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. : અમદાવાદ પોલીસ
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મોદી હટાઓ દેશ બચાવો’ના પોસ્ટર લગાવવા બદલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. : અમદાવાદ પોલીસ
Read More »અમદાવાદ શહેરમાં13.50 કરોડનું 25 કિલો સોનું લઇ આરોપીઓ ફરાર
અમદાવાદ શહેરમાં13.50 કરોડનું 25 કિલો સોનું લઇ આરોપીઓ ફરાર થઇ ગયા છે. સોનું બસમાં મુંબઇ લઇ જવામાં આવતું હતુ, તે દરમિયાન આરોપીઓ ગાડીમાં આવ્યા હતા અને બસ રોકાવી હતી. આરોપીઓએ બસમાં ઘૂસીને સોનું લઇને ફરાર થઇ ગયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાંચે પાંચ આરોપીઓની તપાસ હાથ ધરી છે.
Read More »ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ બે હજારને પાર નવા 401 કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જેની સામે 241 દર્દીઓ સાજા થયા છે અને હાલ આઠ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસ છે. …
Read More »