JAYENDRA UPADHYAY

અદાણી પોર્ટ્સ, મુન્દ્રા ખાતે એક જ જહાજ પર 16,596 કન્ટેનર હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ બનાવ્યો

વૈવિધ્યસભર અદાણી ગ્રૂપમાં એક નોંધપાત્ર એન્ટિટી તરીકે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે, જે ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે., APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં સતત કુશળતા …

Read More »

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી, ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાપર ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સરકારી ઈમારતોની રોશની, કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ, સાફ …

Read More »

આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે પ્રારંભ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પશુપાલકોની ચિંતા કરી અનેક નવી યોજનાઓ અમલી કરી પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે. પશુઓનું વેક્સિનેશન, ઝડપી સારવાર માટે ૧૯૬૨ની એમ્બ્યુલન્સ સેવા, દૂધ ઉત્પાદનના ઊંચા ભાવ સહિતના પગલાના કારણે દેશના પશુપાલકો આર્થિક રીતે પગભર થયા છે તેવું આજરોજ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે કચ્છ …

Read More »

ગૃહમંત્રી અમિત શાહનાં બહેનનું નિધન:રાજેશ્વરીબેન લાંબા સમયથી બીમાર હતાં

અમદાવાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં બેનનું આજ રોજ નિધન થયું છે. લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યાં હતાં. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાતમાં હાજર છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ એકાએક બેનના નિધન થવાના સમાચાર પ્રાપ્ત થતાં તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાના …

Read More »

અંજારની સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના:સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતાં 10 લોકો ગંભીર રીતે દાઝ્યાં

અંજાર અંજાર વિસ્તારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના ઘટી છે. સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યાં હતા. અચાનક ભઠ્ઠી ઉભરાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક મજૂરે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી. …

Read More »

દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત : 4 સારવાર હેઠળ

ગાંધીનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીથી 32 કિમી દૂર દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. જે …

Read More »

દેશના સૌથી લાંબા સી બ્રિજનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, દરિયા પર 100 સ્પીડે દોડશે ગાડીઓ

​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ મુંબઈને નવી મુંબઈથી જોડે છે. આ સાથે, બે કલાકની મુસાફરી 16 મિનિટમાં પૂર્ણ થશે. મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલનો કુલ ખર્ચ 17 હજાર 843 કરોડ રૂપિયા થયો છે.21.8 કિમી …

Read More »

નખત્રાણા વન વિભાગ દ્વારા બજારમાં તપાસ હાથ ધરી,ચાઈનીઝ દોરા પ્લાસ્ટિક માંજો સહિતની વસ્તુઓ ના વહેંચવા અપીલ કરી

ઉતરાયણ પર્વના આગમનને લઈ હાલ વન વિભાગ દ્વારા પક્ષી બચાવ માટે જિલ્લા મથક ભુજમાં પાંચ સ્થળે અને કચ્છના તમામ તાલુકા મથકોએ કરુણા અભિયાન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે નખત્રાણા વન વિભાગ દ્વારા નગરની બજારોમાં ઉભા કરાયેલા દરેક પતંગ સ્ટોલની મુલાકાત લઈ ચાઈનીઝ દોર, તુક્કલ સહિતની પ્રતિબંધિત …

Read More »
Translate »
× How can I help you?