આફ્રિકન દેશ નાઈજીરીયાના પઠારીમાં સોમવારે (20 મે) મોડી રાત્રે 40 લોકોની હત્યા કરવામાં આવી હતી. પઠારી નોર્થ સેન્ટ્રલ નાઈજીરિયાનું એક ગામ છે, જ્યાં પાણી અને જમીન મામલે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે અથડામણ થઈ હતી.સમાચાર એજન્સી એપી અનુસાર, પોલીસ અધિકારી આલ્ફ્રેડ અલાબોએ જણાવ્યું હતું કે આ ઘટના સાંજે 5 વાગ્યે (ભારતીય …
Read More »બસ્તીમાં વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધી ,ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા
બસ્તી: પોલિટેકનિક કોલેજમાં વિભાગીય રેલીને સંબોધવા આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત ત્રણ જિલ્લાના ઉમેદવારોના નામ લઈને રામ-રામ કહીને શરુ કરી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે, દેશના બાળકોને 22 જાન્યુઆરી 2024ની તારીખ યાદ છે. અયોધ્યા માટે …
Read More »ગીર સોમનાથ જિલ્લામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ ,41 ગામના લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત
એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના દરિયા કાંઠાના ગામો હાલની કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જિલ્લાના 41 ગામોમાં પીવાના પાણી નો વિકટ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગામમાં નર્મદા લાઈન અને અન્ય સ્ત્રોતો હોવા છતાં પરંતુ પાણી નથી. ત્યારે આ પાણીની મુશ્કેલી ને …
Read More »કોરોના વાયરસના નવા વેરિએન્ટની ભારતમાં એન્ટ્રી
કોરોના વાયરસને લઈ ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સિંગાપોર બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસ KP.1 અને KP.2ના નવા કેસ સામે આવી રહ્યા છે. વિગતો મુજબ દેશના વિવિધ રાજ્યોમાં 300 થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કુલ 290 લોકો KP.2 અને 34 KP.1 …
Read More »સ્માર્ટ મીટર, ભાડે રહેતા ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બીલ બાકીનો આવ્યો મેસેજ
વડોદરામાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે. જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી એક વ્યક્તિને લાખો રૂપિયાનું બીલ બાકી હોવાનો મેસેજ આવ્યો હતો.MGVCLએ રોજના પાંચ હજાર લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો.આ બાબતે મૃત્યુંજય ધરને જણાવ્યું હતું કે, હું ચિંતરંજન મુખર્જીનાં ઘરમાં ભાડે રહું છું. મારૂ બે મહિનાનું …
Read More »E-paper Dt. 22/05/2024 Gandhinagar
E-paper Dt. 22/05/2024 Bhuj
ભુજના ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર ગાડી ભડભડ સળગી
આજે વિડી હાઈસ્કૂલ સામેના જાહેર માર્ગે ચાલતી ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી. સંભવિત ગેસ લિકેજના કારણે કારમાં ફાટી નીકળેલી આગથી કાર સળગીને ભડથું થઈ ગઈ હતી. સદભાગ્યે આગ ની જાણ થતાંજ સવાર લોકો કારમાંથી ઉતરી જતા તેઓનો બચાવ થયો હતો. આગના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. મંગળવાર …
Read More »રાહુલ ગાંધીને મોટો ઝટકો, આ મામલે ઝારખંડ કોર્ટે પાઠવ્યા સમન્સ
લોકસભા ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધીને મંગળવારે રાંચીની MPMLA કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલમાં કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં રજૂ થવા માટે સમન્સ જારી કર્યું છે. આ કેસમાં સુનાવણી 11 જૂને હાથ ધરાશે, જેમાં રાહુલ ગાંધીને રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે. રાંચી કોર્ટમાં BJP …
Read More »સોનું ફરી 74 હજારને પાર, ચાંદીની પણ રેકોર્ડબ્રેક ઉછાળો
જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે સોના અને ચાંદીના આભૂષણો બનાવવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે ભાવ જરૂર ચેક કરી લેજો. આજે બુલિયન માર્કેટમાં 22 કેરેટ 10 …
Read More »