ભુજ, કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ માંડવી પ્રાંત અધિકારીશ્રી અર્શ હાશ્મી, મામલતદારશ્રી વિનોદ ગોકલાણી, માંડવી નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે માંડવી બીચ ખાતે સરકારી જમીન ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે આજ વહેલી સવારથી ૧૨ જેટલા કન્ટેનર તથા ૧૩૭ …
Read More »જીયાપરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નાગરિકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કરાયા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કચ્છ જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની ભેટ આપી રહી છે તેમજ આ અંગે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે આજરોજ નખત્રાણાના જીયાપર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો અને લોકોને લાભાન્વિત …
Read More »ભુજ તાલુકાના કેરા ગામે ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો
કચ્છના ભુજ તાલુકાના કેરા ગામ ખાતે ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કેરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ધારાસભ્યશ્રીની હાજરીમાં સ્વાગત કર્યું હતું. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ પાત્રતા ધરાવતા નાગરિકોને લેવા માટે ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું. કેરા ખાતે …
Read More »પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈને ડ્રોન મારફતે જીવામૃત છંટકાવનો લાભ લેવા ખેડૂતોને જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ
કચ્છના માધાપર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ ખેડૂત ભૂપેન્દ્રભાઈ ગોવિંદભાઇ ગોરસીયાની દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીના ૯ એકરના મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. મોડેલ ફાર્મ ખાતે ડ્રોન મારફત જીવામૃતનો છંટકાવ કરવા માટે નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ મોડલ ફાર્મમાં ડ્રોન મારફતે પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી જીવામૃતનો …
Read More »જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવાસદન, ભુજ તથા મધ્યસ્થ સેવાસદન, …
Read More »ભુજની હાટ બજારમાં ચાર દિવસ સુધી પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી, ફળપાકો, કઠોળ સહિતના પાકનું વેંચાણ શરૂ કરાયું
ભુજ હાટ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે આત્મા દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ અમૃત આહાર મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. અમૃત આહાર મહોત્સવ અંતર્ગત 15થી વધારે સ્ટોલ ભુજ હાટ ખાતે ઊભા કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના પ્રાકૃતિક રીતે ખેતી કરતા ખેડૂતો પાસેથી નાગરિકો સીધી જ ખરીદી કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી …
Read More »પ્રોહીબિશન નો ગણનાપાત્ર નો કેસ શોધી કાઢતી મુંદરા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ના.પો.અધિ.શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તથા જુગારની બદિ નેસ્તાનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અનવ્યે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.વી.ધોળા નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનવ્યે મુંદરા પોલીસ સ્ટેશનના …
Read More »બટાકા ની આડમાં સંતાડી ને લાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ 9.33 લાખ નો જથ્થો પકડી પાડતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી |સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રયત્નમાં હતા દરમ્યાન ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.ખાંભલા …
Read More »સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ આચરવા બદલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયમી ઘોરણે ૫રવાના રદની કાર્યવાહી કરાઇ
કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસણી દરમિયાન ગેરરીતિ સામે આવતા ગેરરિતી આચરનારા ૫રવાનેદારો વિરુધ્ધ જિલ્લા કલેકટર તથા જિલ્લા પુરવઠા અઘિકારી દ્વારા દંડનીય તેમજ ૫રવાના રદ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે જિલ્લામાં કાર્યરત સસ્તા અનાજની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવતી …
Read More »રાપર ત્રંબૌ ત્રણ રસ્તા પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ની બાર લાખ થી વધુ રોકડ ની છરી ની અણી એ લુંટ
રાપર ત્રંબૌ ત્રણ રસ્તા પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ની બાર લાખ થી વધુ રોકડ ની છરી ની અણી એ લુંટ બે અજાણ્યા બુકાનીધારી બે શખ્સો એ સવારે અગિયાર વાગ્યે પેટ્રોલ પંપ ની રોકડ રકમ 12.79.320/=ની લુંટ પેટ્રોલ પંપ પર કામ કરતા લાલુભા દોલુભા જાડેજા નામ ના યુવાન પર ત્રણ …
Read More »