યુનેસ્કો દ્વારા ૨૬ જુલાઈને વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે જે અંતર્ગત ૨૬ જુલાઈ ૨૦૨૩ના રોજ કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત કચ્છના પશ્ચિમ કાંઠાના મેન્ગ્રુવ વિસ્તારોના ગામો લક્કી, રોડાસર, ભૂટાઉ તથા નલિયા ખાતે મેન્ગ્રુવ …
Read More »હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 24 તારીખે કચ્છમાં અતિભારે વરસાદ પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 24 તારીખે કચ્છમાં અતિભારે વરસાદ પડશે: અંબાલાલ “27 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે”
Read More »SMCએ મીઠીરોહર પાસેથી રૂ. 49.74 લાખના દારૂ સહિત રૂ. 89.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીધામ ભાગોળે પડાણા, જવાહરનગર બાદ ફરી વધુ એક વખત મીઠીરોહર નજીક આવેલા પાર્કિંગ પ્લોટમાં ત્રાટકી 49.74 લાખનાં દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી લીધા હતા. જેથી સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રવિવારે મોડી સાંજે રાજ્ય સ્તરની ટુકડીએ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પાડેલા દરોડામાં મળેલી …
Read More »માધાપર હાઇવે પર ફાયરીંગ પ્રકરણમાં પાંચ શખ્સોની ધરપકડ,બે કરોડનું હેરોઇન જપ્ત
પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યલઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજ માધાપર હાઇવે પર દિલ્હી પાસીંગની કારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે કારમાં સવાર પાંચ જેટલા પંજાબી યુવકોની ધરપકડ કરેલ છે.એસઓજીની ટીમને પંજાબના શખ્સો ભુજમાં ડ્રગ્સ વેંચવા માટે ફરી રહ્યા હોવાની બાતમી મળતા વોચ ગોઠવીને આ ઓપરેશન એસઓજીએ પાર પાડ્યુ હતું.જેમાં કારનો …
Read More »ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો, અબડાસામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 5 ઈંચ વરસાદ
કચ્છના વડા મથક ખાતે આવેલું સમગ્ર જિલ્લાનું માનીતું ઐતિહાસિક હમીરસર તળાવ આજે સતત બીજા વર્ષે ઓવરફલો થતાં કચ્છીવાસીઓમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે. ગત વર્ષે 56 ઇંચ જેટલા અતિભારે વરસાદ બાદ ઓવરફલો થયેલા હમીરસર તળાવ આ વર્ષે 25 ઇંચ વરસાદમાં જ ઓવરફલો થયું છે. ઉલ્લેખનિય છે કે, હમીરસર તળાવ જ્યારે ઓવરફલો …
Read More »રાજ્યમાં 5 દિવસ મેઘની આગાહી આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદી સંભાવના છે. તેમજ અમદાવાદમાં ક્યાંક ભારે ક્યાંક સામાન્ય વરસાદની આગાહી છે
Read More »આડેસર પોલીસ સ્ટેશન માં લાંબા સમયથી કબ્જે કરેલ ટુ વ્હીલ૨ વાહનો નંગ-૧૨૨ નો જાહે૨ હ૨ાજી કરી નિકાલ ક૨વામાં આવ્યો
મે.ડી.જી.પી.સાહેબ ગુજરાત રાજ્ય નાઓએ ગુજરાત રાજ્યમાં આવેલ પોલીસ સ્ટેશનોમાં પડી રહેલ અલગ અલગ હેડ હેઠળના વાહનોનો નિકાલ કરવા આદેશ કરેલ હોઈ.જે અનુસંધાને મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી, મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી, સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી. …
Read More »અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં GJ-39 નંબર લાગશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી
અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોની નંબર પ્લેટમાં GJ-39 નંબર લાગશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી
Read More »ચાર જિલ્લા મા અતિ ભારે વરસાદની આગાહી કચ્છ,દ્વારકા,જામનગર અને જૂનાગઢ રેડ એલર્ટ
અંજારમાં વધુ 9 ઇંચ વરસાદ બે કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો બપોરે 2 થી 4 ની વચ્ચે નોંધ્યો 7 ઇંચ વરસાદ ગઈકાલથી આજના સાંજના 6 વાગ્યા સુધી 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદના પગલે શહેરમાં ભારે પાણી ભરાયા ગાંધીધામમાં 5 ઇંચ વરસાદ ભચાઉમાં 2 ભુજ-મુન્દ્રમાં 1 ઇંચ વરસાદ નોંધાયો
Read More »પીજીવીસીએલના જોઈન્ટ એમ.ડી. શ્રીમતિ પ્રીતિ શર્માની વાવાઝોડા દરમિયાનની
પ્રભારી મંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાએ પીજીવીસીએલના જોઈન્ટ એમડી શ્રીમતિ પ્રીતિ શર્માનું સન્માન કરીને બિપરજોય વાવાઝોડા દરમિયાન તેમની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કપરા સમયે શ્રીમતિ પ્રીતિ શર્માએ પ્રેગેન્સીમાં પણ રાત દિવસ જોયા વગર પોતાની ફરજ અદા કરી હતી. પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા દરમિયાન હું અને આરોગ્યમંત્રીશ્રી …
Read More »