પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ – ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચના મુજબ ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચના આપેલ હોઇ જે સુચના અન્વયે C નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જૈક્રિશ્ચિયન સાહેબ નખત્રાણા વિભાગ, નખત્રાણા તથા સર્કલ પોઈન્સ. શ્રી એમ.એચ.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ …
Read More »બી”ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ
સરહદી રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબથી પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ આગામી ૩૧- ડીસેમ્બર અન્વયે પ્રોહીબીશન ની પ્રવૃતિ ઉપર ખાસ વોચ રાખવા જરૂરી સુચના આપેલ હોય જેથી શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં શ્રી વી.આર.પટેલ પોલીસ સબ ઈન્સપેકટર …
Read More »કુકમા PHC દ્વારા જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો
ભુજ, સોમવાર કુકમા PHC વિસ્તારના કોટડા ઉગમણા ગામમાં આવેલ ડિસ્પેન્સરી ખાતે જોખમી લક્ષણો ધરાવતી ગર્ભવતી માતાઓ માટે હેલ્થ કેમ્પ યોજાયો હતો. જેમા કોટડા ઉગમણા, કોટડા આથમણા, ચકાર, જાંબુડી, વરલી, થરાવડા ગામમાં આરોગ્યની તપાસ કરાઈ હતી. આશા વર્કર બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા જોખમી માતાને તમામ પ્રકારની તબીબી સુવિધા મળી …
Read More »જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યકિતઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ
જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર અનુસૂચિમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવાસદન, ભુજ …
Read More »કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધોરડો ખાતે જી-૨૦ની સંભવત: બેઠકના આયોજન સંદર્ભે સંબંધિત તંત્રના અધિકારીઓને કલેકટરશ્રીએ માર્ગદર્શન આપીને તૈયારીઓ અંગે સુચના આપી હતી. આ સાથે લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો મુદે ચર્ચા કરવા સાથે તેના ત્વરીત નિવારણ …
Read More »