ભુજ, સોમવાર : ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ ભચાઉ તાલુકાના કરમરીયા ગામના ખેડૂત રામજીભાઈ રતા વેધના રાયડાના ૨૦ એકરના ખેતર ઉપર કરવામાં આવ્યો હતો. નેનો યુરિયાથી મજૂરી ખર્ચ બચે છે અને ખેડૂતોને આર્થિક રીતે પોષાય છે, તેવું રામજીભાઈએ જણાવેલ છે. છેલ્લા …
Read More »કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ટોપ-૧૦ આરોપીઓપકડવામાં મદદરૂપ થનારને ૧૦,૦૦૦ આપવાની જાહેરાત
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ-૧૦ આરોપીઓ નક્કી યાદી તૈયાર કરવામાં આવી છે. આ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારના નામ ગુપ્ત રાખીને શરતો આધિન વળતરરૂપે રૂ.૧૦,૦૦૦(અંકે દસ હજાર રૂપિયા) આપવાની જાહેરાત કરવામાં આવી છે તેવું સૌરભ સિંઘ પોલીસ અધિક્ષકશ્રી કચ્છ …
Read More »જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે કોવિડ સામેની તૈયારીઓની સમીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ
ભુજ, મંગળવાર ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા અને આરોગ્ય અધિકારીશ્રીઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન …
Read More »કચ્છમાં ખાણમાં મોટી દુર્ઘટનાના લાઇવ વિડીયો દ્રશ્યો જુઓ
કચ્છમાં પથ્થરની ખાણમાં મોટી દુર્ઘટના, ખાણ ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાયા અનેક મજૂરો, એક મજૂરનો મૃતદેહ મળ્યો, બાકીના મજૂરોની શોધ ચાલુ, રાહત અને બચાવ કાર્ય શરૂ
Read More »ભુજના સરપટ નાકા પાસે જુગાર રમતા ૬ શખ્સો કુલ રૂ.30,900ના મુદામાલ સાથે પકડાયા
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘએ પશ્ચિમ-કચ્છ જીલ્લામા પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા આપેલ સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા ભુજ વિભાગનાએ કામગીરી કરવા સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહિપાલસિંહ જાડેજાને મળેલ બાતમી હકિકત આધારે જયંતીલાલ રામજી ગોર …
Read More »ગુજરાત સ્ટેટ વોટરશેડ મેનેજમેન્ટ એજન્સી ગાંધીનગર દ્વારા એક દિવસીય રિજીઓનલ વર્કશોપ ભુજ ખાતે યોજાયો
આજરોજ નવચેતના ટ્રેનિંગ સેન્ટર ભુજ ખાતે પી.એમ.કે.એસ.વાય. ૨.૦ નો એક દિવસીય વર્કશોપ ભુજ ખાતે યોજાયો હતો. તેમાં છ જીલ્લાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં DRDA ના ડાયરેક્ટરશ્રી જી.કે.રાઠોડે આ રિઝનલ વર્કશોપમાં આવેલા ૬ જિલ્લાના વોટરશેડ કર્મચારીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે, આ વર્કશોપમાં જે જાણકારી મેળવશો તેનો ખુબ મોટી સંખ્યામાં …
Read More »દસ વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવવાના રહેશે
ભુજ, મંગળવાર છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુ. આઇ. ડી. એ.આઇ.) ભારત સરકારની તા. ૧૯/૦૯/૨૦૨૨ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમય પહેલા …
Read More »ટાંકણાસર ગામની સીમમાંથી દેશી બનાવટની બંદુક સાથે એકને પકડી પાડતી SOG,પશ્ચિમ કચ્છ- ભુજ
હાલમાં ગુજરાત રાજયમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ આર્મ્સ એક્ટનાં ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી દિશા નિર્દેશ આપેલ હોય જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા , પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભસિંઘ , પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ …
Read More »મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી કોઠારા પોલીસ, પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ – ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંધ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓની સુચના મુજબ ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચના આપેલ હોઇ જે સુચના અન્વયે C નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જૈક્રિશ્ચિયન સાહેબ નખત્રાણા વિભાગ, નખત્રાણા તથા સર્કલ પોઈન્સ. શ્રી એમ.એચ.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ …
Read More »બી”ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ
સરહદી રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબથી પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ આગામી ૩૧- ડીસેમ્બર અન્વયે પ્રોહીબીશન ની પ્રવૃતિ ઉપર ખાસ વોચ રાખવા જરૂરી સુચના આપેલ હોય જેથી શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં શ્રી વી.આર.પટેલ પોલીસ સબ ઈન્સપેકટર …
Read More »