આજ રોજ, BSFની એક પેટ્રોલિંગ પાર્ટીએ ભુજના જખૌ બીચથી લગભગ 05 કિલોમીટર દૂર લુના બેટમાંથી ચરસના 10 પેકેટો જપ્ત કર્યા હતા.રિકવર થયેલા પેકેટના પેકેજિંગ પર ‘અફઘાન પ્રોડક્ટ’ લખેલું છે. બીએસએફ દ્વારા ઝડપાયેલા ચરસના પેકેટ સમુદ્રના મોજા સાથે પાકિસ્તાન તરફથી ભારતીય કિનારે પહોંચ્યા હતા. મે 2020 થી, BSF તેમજ અન્ય કાયદા …
Read More »ભુજના બીલ્ડર કમ હોટેલીયર બિરજુ શાહ પાસે ખંડણી માંગનાર ઝડપાયો
ભુજ ભુજ રીયલ એસ્ટેટના ડેવલોપર અને હોટેલીયર બિરજુભાઇ શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપીને રુપીયા વીસ લાખની ખંડણી માંગનાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજથી ઝડપી લીધેલ છે. ગત તા.5ના રોજ ઇમેઇલમાં બીરજુભાઇ શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો.જેના આધારે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.ત્યારે લોકલ ક્રાઇમ …
Read More »જી-૨૦ ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી
સ્મૃતિવન મેમોરિયલ નિહાળીને પ્રતિનિધિશ્રીઓએ ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી વિદેશ મહેમાનોએ સ્મૃતિવન ખાતે કચ્છી બનાવટની વિવિધ વસ્તુઓની ખરીદી કરી ગાંધીનગર ખાતે ૩૦ માર્ચથી ૧ એપ્રિલ સુધી પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ આયોજન કરાયું છે. જે અનુસંધાને વર્કિંગ ગ્રુપ મીટિંગના સભ્યો ૧ એપ્રિલના રોજ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે …
Read More »કચ્છ કલેકટર દિલીપ રાણા ની બદલી કચ્છ ના નવા કલેકટર તરીકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ની નિમણૂંક
કચ્છ કલેકટર દિલીપ રાણા ની બદલી કચ્છ ના નવા કલેકટર તરીકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ની નિમણૂંક
Read More »તા.૭/૪/૨૩ થી ભુજ સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે – સાંસદ શ્રી વિનોદ ચાવડા
સાંસદ તથા કચ્છના જન પ્રતિનિધિશ્રીઓ અને લોક માંગણી ને ધ્યાને લઈ તા.૭ એપ્રિલ ૨૦૨૩ થી ભુજ – સાબરમતી વચ્ચે સમર સ્પેશિયલ ઈંટરસીટી શરૂ થશે. કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવન – જાવન થઈ શકે માટે ખૂબ જ લાંબા સમય થી કચ્છ ની જનતા …
Read More »રાજ્યમાં કોરોના છેલ્લા 24 કલાકમા 401 કેસ નોંધાયા,કચ્છ માં 9 કેસ નોંધાયા
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય …
Read More »આગામી ૧લી એપ્રિલે જિલ્લામાં જી-૨૦ કાર્યક્રમને અનુલક્ષીને “નો ડ્રોન” ફલાય ઝોનનું જાહેરનામું જારી કરાયું
કચ્છ જિલ્લામાં આગામી તા.૦૧/૦૪/૨૦૨૩ના રોજ સ્મૃતિવન મેમોરીયલ,ભુજ ખાતે જી-૨૦નું ડેલીગેશન તથા અન્ય મહાનુભાવો પધારનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઇ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઇનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલા …
Read More »નલિયાના પિંગલેશ્વર દરિયા કાંઠે ઝેરી બ્લુ જેલીફિસ માછલી જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ
વિશ્વમાં સૌથી ખતરનાક 10 ઝેરી માછલીઓ પૈકીની એક બ્લુ જેલીફિસ અબડાસા તાલુકાના યાત્રાધામ પિંગલેશ્વર નજીકના દરિયા કાંઠે તણાઈ આવી હતી. મૃત હાલતમાં જોવા મળેલી જેલીફિસ સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે જાણકારોના મતે જેલીફિસનો સપર્સ પણ પીડાદાઈ હોય છે અને એક થી દોઢ કલાક સુધી શરીરમાં ખંજવાળ આવતી હોય …
Read More »રાપર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ટ્રકમાં ગોવારની આડમાં લઈ જવાતો દારૂ બિયરનો સાડા પાંચ લાખ રૂપિયાનો જથ્થો ઝડપી પાડયો
વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. ગઢવી પીએસઆઇ આર. આર. આમલીયાર, સ્ટાફના મુકેશ ચાવડા, નરેશ ઠાકોર, મુકેશ સિંહ રાઠોડ, બાબુભાઈ કારોત્રા સહિતના સ્ટાફ સાથે નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે …
Read More »કચ્છ જિલ્લામાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા રાજ્ય સરકાર કોઈ કચાશ રાખશે નહીં: મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ
¤ કચ્છ શાખા નહેરના રૂ. ૫,૮૧૮ કરોડના કામો પૂર્ણ: ત્રણ તબક્કામાં પંપીંગ સ્ટેશન માટે રૂ. ૧,૪૪૫ કરોડનો ખર્ચ ¤ કચ્છ જિલ્લાના ખેડૂતો-નાગરિકોને પીવાનું પાણી સિંચાઈ સુવિધા માટે એકતાનગરથી મૂળકૂબા ગામ સુધી ૭૪૩ કિ.મી. લંબાઇની કચ્છ કેનાલ દ્વારા પાણી પહોંચતું થયું ¤ કચ્છ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અનુસાર ત્રણ પંપીંગ સ્ટેશનનો દ્વારા …
Read More »