કચ્છના બે જુદા-જુદા દરિયાકાંઠેથી ચરસના 20 પેકેટ મળ્યા..ધોળુપીર વિસ્તારના છછીના દરિયાકિનારા પરથી 10 ચરસના પેકેટ મળ્યા…જ્યારે લખપતના મેડીક્રીક વિસ્તારમાંથી BSF જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા કચ્છનો દરિયાકાંઠો જાણે ડ્રગ્સનું એપી સેન્ટર બન્યો છે..રોજ બરોજ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે..ત્યારે વધુ એક વખત કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળી આવ્યું..કચ્છના …
Read More »કચ્છમાં ફરી ઝડપાયો ચરસનો મોટો જથ્થો ,અબડાસાના સિંધોડી નજીકથી ચરસના 9 પેકેટ મળ્યા
કચ્છનાં દરિયાકાંઠેથી ડ્રગ્સનાં બિનવારસી પેકેટ મળી આવવાનો સીલસીલો હજુ યથાવત છે. લખપત તાલુકામાંથી બીએસએફને ચરસનાં બે પેકેટ મળી આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા દરિયા કિનારાનાં વિસ્તારમાંથી ચરસનાં 10 પેકેટ મળી આવ્યા હતા. જખૌ મરીન દ્વારા નવ પેકેટ કબ્જે કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ …
Read More »ભુજના મીઠાઈના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જેલેબી ખવડાવવામાં આવી
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી છે ત્યારે ભુજના મીઠાઈના વેપારી દ્વારા આજે લોકોને ફ્રીમાં જેલેબી ખવડાવવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી.મીઠાઈના વેપારી અરવિંદભાઈ ઠકકર નરેન્દ્ર મોદીના ફેન છે અને તેમના કાર્યોથી પણ પ્રભાવિત છે અને સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા …
Read More »રીજીયોનલ કમીશ્નરે ભુજ સુધરાઇની લીધી મુલાકાત, વિપક્ષે કરી વિવિધ રજુઆતો
રાજકોટ ઝોનના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ દ્વારા જિલ્લાની દરેક નગરપાલિકાઓની કામગીરીની તબક્કાવાર સમીક્ષાનો કાર્યક્રમ ગોઠવાયો છે, જેમાં આજે ભુજના ટાઉનહોલ ખાતે સમિક્ષાત્મક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું,ખાસ કરીને ભુજ નગરપાલિકાની મુલાકાત લઇને સરકારી ગ્રાન્ટો શહેરમાં સુધરાઇ દ્વારા યોગ્ય રીતે ફાળવાય છે કે કેમ તેમજ અન્ય વિપક્ષના સદસ્યો સાથે તેમણે …
Read More »રાપર નગરપાલિકા ના વિવિધ કામો ની મુલાકાત લેતાં સૌરાષ્ટ્ર કચ્છના રિજનલ કમિશનર
આજથી કચ્છ જિલ્લા ની રાપર ભચાઉ ગાંધીધામ અંજાર ભુજ માંડવી. મુન્દ્રા બારોઇ..નખત્રાણા નગરપાલિકા ના વિવિધ કામો ની મુલાકાત લેવા માટે ત્રણ દિવસ ની મુલાકાત સૌરાષ્ટ્ર કચ્છ ના નગરપાલિકા ના રિજનલ કમિશનર સ્વપનિલ ખરે મુલાકાતે આવ્યા છે જેમાં સૌ પ્રથમ રાપર નગરપાલિકા ની મુલાકાત લીધી હતી જેમાં પાણી .સફાઈ ડમ્પલીંગ .ગટર …
Read More »અંજારમાં 40 લાખની લુંટના આરોપીઓ ઝડપાયા
અંજારમાં મહાવીર ડેવલોપર્સની ઓફીસ બહાર ચાલીસ લાખ રુપીયાની લુંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસે પકડી લીધા છે., મહાવીર ડેવલોપર્સ નામની પેઢીના બે કર્મચારીઓ કચેરી બંધ કરીને રોકડ રકમ, દસ્તાવેજો ભરેલી ત્રણેક બેગ લઈને ઓફિસ નીચે શેઠની ગાડીમાં મૂકવા જતાં હતા. ત્યારે પાંચેક બુકાનીધારી શખ્સો છરી લઈને ધસી આવ્યાં …
Read More »જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા બીકેટી કંપની ખાતે ગેસ લીકેજ ઘટનાની ઓફસાઈટ મોકડ્રિલ યોજાઈ
પશ્ચિમ કચ્છમાં આવેલી બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ., પધ્ધર ખાતે આવેલા કારખાનામાં પ્રોપેન ટેન્કમાં ગેસ લીકેઝ થતા જ ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. બીકેટી કંપની દ્વારા તમામ ફાયરના સાધનોને એક્ટિવ કરીને આગને કાબૂમાં લેવામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આગ વિકરાળ હોય કારખાનામાં આવેલી ફાયર સિસ્ટમથી બુઝાવી શકાય તેમ નહોતી. આથી કંપની …
Read More »સામખયારી થી રાધનપુર જતા હાઈવે પર અકસ્માતમાં ૬ લોકોના મોત
સામખયારી થી રાધનપુર જતા હાઈવે પર કાળમુખા ટ્રકે ઇકો ગાડી ને ઉડાડતા ગંભીર અકસ્માત: ૫ થી વધુ ના મૌત : ટ્રકે ઈકો ગાડી ને અકસ્માત સર્જી ઉડાડતા ઈકો ગાડીમાં બેઠેલા પાંચ લોકોના ઘટના સ્થળ પર મૃત્યુ થયા હતા
Read More »