ભુજ, મંગળવાર મોરબી જિલ્લાના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફલો પાણી સામખીયારી અમદાવાદ હાઇવે રોડ ઉપર, હરીપર ખીરઈ તા-માળીયા મીયાણા રોડ ઉપર પાણી રોડ ઉપર ફળી વળેલું હોવાથી માળીયા હાઈવે રોડ આજરોજ તા-૨૭/૦૮/૨૦૨૪ થી આશરે ૩૬ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે. જેથી કચ્છ જિલ્લામાંથી …
Read More »કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની અપીલ
અમદાવાદ રાજકોટ જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ઝન અપાયું.
અબડાસામાં વરસાદની પરીસ્થીતી અંગે ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા સાથે વાતચીત
કચ્છના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ લાઈવ દ્રશ્ય
માધાપરમાં ગેસના સીલીન્ડર ભરેલી દુકાનમાં આગ લાગી,ગંભીર દુર્ઘટના ટળી
ઘાણેટી ખાતે ચાઇનાક્લે હોફર મશીનમાં આવી જતા પીતા પુત્ર સહીત ત્રણના મોત
ભુજ ભુજ તાલુકાના ધાણેટી ગામે રમતા રમતા ચાઇનાક્લે હોફર મશીનમાં આવી જતા તેને બચાવવા માટે ગયેલા પિતા અને સાથી મિત્રનું મોત નિપજ્યુ હોવાની કરુણ ઘટના સામે આવી છે.આ અંગે મળતી વિગતો મુજબ ધાણેટીમાં આવેલી શ્રી હરી મિનરલ્સ કંપનીમાં ગોવિંદ ચામરીયા અને તેમનો 10 વર્ષનો પુત્ર અક્ષર ચામરીયા ગયા હતા ત્યારે …
Read More »માધાપરમાં ગેસના સીલીન્ડર ભરેલી દુકાનમાં આગ લાગી,ગંભીર દુર્ઘટના ટળી
માધાપરમાં આજે સવારે બસસ્ટેશન પાસે એકદમ ભીડભાડ વાળા વિસ્તારમાં ગેસના સીલીન્ડર ભરેલી રેફ્રીજરેશનની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.જોકે ફાયર ફાયટરની ટીમે સમયસુચકતા વાપરીને આગ પર કાબુ મેળવી લેતા ગંભીર દુર્ઘટના ટળી હતી. ફાયર કંટ્રોલરૂમ કોલ મળેલ જેના ફોન નંબર9426997813 કે માધાપર બસ સ્ટેશન બાજુમાં પરેશ રેફ્રેશન ફ્રીજ …
Read More »રાપર અને ભચાઉ તાલુકાના પોલીસ મથકમાં જપ્ત કારાયેલા રૂ દોઢ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
રાપર ભચાઉ તાલુકાના ભચાઉ રાપર લાકડીયા સામખીયારી પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૃ અને બિયર ના જથ્થા નો આજરોજ ભચાઉ ખાતે આવેલ ગણેશ ટીંબી ખાતે ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી..ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા નશાબંધી અધિકારી અનિરુદ્ધ સિંહ ગોહિલ ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા લાકડીયા ઇન્ચાર્જ પોલીસ …
Read More »ગેરરીતી જણાઈ આવતા લખપત તાલુકાની વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરાયો
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાન્ધ્રો ગામે આવેલી પાન્ધ્રો-૩ની વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર શ્રી ધર્મેન્દ્ર બી. રાઠોડની દુકાનની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દુકાનની તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. વધુ કાર્યવાહી કરતાં રૂ.૫૦૦૦/- ડિપોઝીટ રાજ્યસાત કરવામાં …
Read More »