KUTCH NEWS

મત ગણતરી કેન્દ્રની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરતા કાઉન્ટિંગ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મત ગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સરકારી એન્જિનિયરીંગ કોલેજ ભુજ ખાતે યોજાનારી છે. આ મતગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તે માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંગ દેથા, જનરલ ઓબ્ઝર્વરશ્રી બચનેશ કુમાર તથા અમર કુશવ્હાએ મત ગણતરી કેન્દ્ર ખાતે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અને તૈયારીઓની …

Read More »

અબડાસાના કનકપર પાસેથી હથિયારો સાથે શિકારી ટોળી પકડાઈ

રાજ્યમાં ગેરકાયદેસર શસ્ત્રો રાખવા,બનાવવા તથા વેચાણ કરવાની પ્રવૃતિને અટકાવવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. અધિકારી તથા કર્મચારીઓ કાર્યરત હતા, તે દરમ્યાન એસ.ઓ.જી. એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે અબડાસા તાલુકાના કનકપર થી ભવાનીપર જતા કાચા રસ્તે શિકાર માટે નિકળેલા આરોપીઓ, અનવર સતાર ખલીફા, હારૂન …

Read More »

મત ગણતરી પ્રક્રિયા ચૂંટણી પંચના નિર્દેશો પ્રમાણે યોજાય તે માટે બેઠક યોજીને સમીક્ષા કરતા કલેક્ટરશ્રી

મત ગણતરી કેન્દ્ર ખાતે જરૂરી તમામ સુવિધાઓની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ સમીક્ષા કરી કચ્છ મોરબી લોકસભા બેઠકની મત ગણતરી પ્રક્રિયાને ચોક્કસાઈથી અને સુચારુરૂપે પાર પાડવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની તાકીદ   લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૦૪ જૂનના રોજ કચ્છ મોરબી લોકસભા બેઠકની મત ગણતરી પ્રક્રિયા સરકારી …

Read More »
Translate »
× How can I help you?