KUTCH NEWS

ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત ૬ જણ ઝડપાયાં

બાતમીના આધારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર ની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે દરોડો પાડ્યો દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા પચાસ હજાર રૂપિયા …

Read More »

ભુજ ખાતે યોજાયેલી સંકલનસહ ફરિયાદ સમિતીની બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કચ્છ કલેક્ટરશ્રી દ્વારા તાકીદ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદશ્રી તથા ધારાસભ્યો સહિતના પદાધિકારીશ્રીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, પશુઓની રસી ,આરોગ્ય, શિક્ષણ સહિતના અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેકટરશ્રી દ્વારા …

Read More »

ભુજના વોર્ડનં.1માં ગટરના પાણીની સમસ્યા, સંકલનમાં રજુઆત કરવા લોકો પહોંચ્યા

ભુજમાં વોર્ડનં.1માં વરસાદ પડતાની સાથે જ ગટરના પાણી રોડ પર વહી નીકળે છે તો સાથે સાથે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વધી છે.ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આ વિસ્તારના નાગરીકો અને કાઉન્સીલરો આજે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત માટે પહોંચ્યા હતા.કોંગ્રેસના નગરસેવકો કાસમ સમા સાથે કોંગી આગેવાનો આજે જીલ્લા …

Read More »

કચ્છ સરહદે પેટ્રોલીંગ દરમ્યાન બે સુરક્ષા જવાનોના મોત

કચ્છની સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો પગપાળા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. જે પૈકી બે જવાનોના ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ નીપજ્યા છે. ગઈકાલે બપોરે ઘટેલી દુર્ઘટના અંગે BSF ઉચ્ચ સ્તરના અધિકારીઓને પણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે.લખપત નજીકના અટ્ટપટા ક્રિક વિસ્તારમાં પિલર નંબર 1136 પાસે આ બનાવ બન્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન ત્રણ …

Read More »

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમને લીધે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં …

Read More »

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સોમવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર જામી છે. જેમાં નવસારી જિલ્લાની …

Read More »

ભુજ જિલ્લા પંચાયત ખાતે પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી

આજરોજ ચેરપર્સનશ્રી શ્રીમતિ રેખાબેન દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લાકક્ષાની પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા સ્થળ ચકાસણી બાદ મંજૂરી માટે આવેલી અરજીઓને માન્યતા આપવામાં આવી હતી. જેમાં નવા રજિસ્ટ્રેશન માટે આવેલી દિવીસા વુમન્સ હોસ્પીટલ ભુજ અને માતૃસ્પર્શ હોસ્પીટલ ભચાઉની અરજીને માન્યતા આપવામાં …

Read More »

કચ્છી નુતન વર્ષ-અષાઢી બીજની સૌને શુભકામનાઓ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં અને કચ્છ બહાર વસતા સૌ કચ્છી ભાઈ-બહેનોને અષાઢીબીજના પવિત્ર પર્વની –  કચ્છી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે શુભકામનાઓ પાઠવતાં કહ્યું છે કે, આ દિવસ આપણને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓની પણ યાદ અપાવે છે.અષાઢી બીજથી ખેતીનું નવું ચક્ર શરૂ થાય …

Read More »

રાપર મા ભવ્ય રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું

આજે કચ્છી નવુ વર્ષ એટલે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા નુ આયોજન કરવામાં આવે છે તે મુજબ રાપર ખાતે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાપર દરીયાસ્થાન મંદિર ખાતે થી શોભાયાત્રા નુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ત્રિકમ સાહેબ જગ્યાના મહંત આત્મહંસ બાપુ સાધ્વી રાજેશ્વરી ગુરુ દેવુમા સાંસદ વિનોદ …

Read More »
Translate »
× How can I help you?