એક હજાર જેટલા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવ્યા જયારે અંદાજે પાંચ હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા સમજાવટ તથા માઇકથી એનાઉન્સમેન્ટના કારણે અંદાજે બે હજાર લોકો સ્વેચ્છાએ વતન ચાલ્યા ગયા શેલ્ટર હોમમાં લોકોની જીવન જરૂરીયાતની તમામ ચીજોની વ્યવસ્થા : ખાસ આરોગ્ય અધિકારશ્રીની નિમણૂક …
Read More »બિપરજોય વાવાઝોડા પૂર્વે અને પછીની તૈયારીઓ અંગે વિગવાર જાણકારી મેળવીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડતા આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ
ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું કચ્છ જિલ્લાના કાંઠામાં લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહતની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ …
Read More »હનીટ્રેપ પ્રકરણમાં બે આરોપીઓ ઝડપાયા
ભુજ: સેડાતા નજીક ચકચારી હનિટ્રેપ પ્રકરણનો પર્દાફાશ થયા બાદ પોલીસ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ત્યારે આજે એલસીબી પોલીસે આ ગુનામાં અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ કરેલ છે.આ ગુનાના આરોપીઓ દ્વારા ભેગા મળીને એકસંપ કરીને ગુનાહીત કાવતરુ રચીને દિલિપભાઇ ભગુભાઇ ગાગલ રે.ઢોરી વાળા પાસેથી ચાર કરોડ જેટલી …
Read More »ભુજના માનકુવા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોના મોત
માનકુવા પાસેના ધોરીમાર્ગ પર ભૂમિ પેટ્રોલ પમ્પ સામે ટ્રક હડફેટે બાઈક ચડી જતા બાઈક પર સવાર ભુજના નાગીયારી ગામના 20 વર્ષીય ઈલિયાસ રફીક પાયા અને 21 વર્ષીય આલ્ફાઝ અલ્લારખા બાફળાનું ગંભીર પ્રકારની ઈજાઓના કારણે ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
Read More »કચ્છ જીલ્લાનું ધો.10નું 68.71% પરિણામ
ભુજ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે જાહેર કરવામાં આવ્યું હતું.સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા,સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી …
Read More »ગાંધીધામમા બપોરે પીએમ આંગડિયામાથી એક કરોડની લુંટ
ગાંધીધામમા લુંટની ઘટના ભરબપોરે આંગડિયા પેઢીમાં લુંટ રૂ એક કરોડની રોકડ લુંટી જવાયાની પ્રાથમિક વિગતો.. જવાબર ચોક ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ આંગડિયામાથી લુંટ ચલાવાઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ચાર આરોપીઓએ આપ્યો લુંટને અંજામ હેલ્મેટ પહેરી હથિયાર બતાવી ચલાવાઈ લુંટ.. પોલીસ ફરિયાદ થયા બાદ લૂંટ નો સાચો …
Read More »સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી
સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા) ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન …
Read More »આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી સહાય માટે અરજી કરી શકાશે
આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મે, ૨૦૨૩થી કરી શકાશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય …
Read More »ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ દ્વારા ભુજ ખાતે થેલેસેમીયા જાગૃતી કાર્યક્રમ યોજાયો
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડીસ્ટ્રીક્ટ બ્રાન્ચ દ્વારા આજે વર્લ્ડ રેડક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમીયા ડે નીમીતે ભુજના જ્યુબીલી સર્કલ ખાતે થેલેસેમીયા જાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો દીપપ્રાગટ્ય કરીને ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, ફુડ અને ડ્રગ વિભાગના આસીસ્ટન્ટ કમીશ્નર શ્રી નૈમુદીન સૈયદ, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધીકારી શ્રી …
Read More »કચ્છ સરહદે સર્ચ ઓપરેશન દરમ્યાન વધુ એક ચરસનું પેકેટ મળ્યુ
03 મે 2023 ના રોજ, 102 બટાલિયન BSF અને NIUના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં, જખૌ કિનારેથી 15 કિમી દૂર આવેલા ઇબ્રાહિમ પીર બેટમાંથી લગભગ 1100 ગ્રામ વજનનું ચરસનું 01 પેકેટ મળી આવ્યું હતું.એપ્રિલ 2023 થી અત્યાર સુધીમાં, જખૌ કિનારેથી ચરસના 29 પેકેટ મળી આવ્યા છે.બીએસએફ દ્વારા જખૌ કાંઠાના વિવિધ વિસ્તારોમાં સઘન …
Read More »