સરહદી રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબથી પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ આગામી ૩૧- ડીસેમ્બર અન્વયે પ્રોહીબીશન ની પ્રવૃતિ ઉપર ખાસ વોચ રાખવા જરૂરી સુચના આપેલ હોય જેથી શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં શ્રી વી.આર.પટેલ પોલીસ સબ ઈન્સપેકટર એલ.સી.બી. તથા એલ.સી.બી.ની ટીમ બી’ડીવીઝન ગાંધીધામ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે સેક્ટર-૧૧, જી.આઈ.ડી.સી વિસ્તારમાં બાતમી હકીક્ત વાળી વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ વાહન નો પીછો કરતા વિદેશી દારૂ ભરેલ બોલેરો પીકઅપ નો ચાલકે વાહન મુકી નાશી ગયેલ જે વાહન માંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહી.મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે બી’ડીવીઝન ગાંધીધામ આદિપુર પોલીસ ને સોંપવામાં આવેલ છે,
આરોપી:-
(૧) બોલેરો પીકઅપ નં-જીજે-૧૨-બીપી-૬૮૩૪ નો ચાલક
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
– વિદેશી દાહની ઇ એમ.એાની બોટલો નંગ-૮ કિ.રૂ.૩,૪૫,૧૦૦/- બોલેરો પીકઅપ નં-જીજે-૧૨-બીવી-૬૮૩૪ કી.રૂ- 3,00000/-
કુલ કિ.રૂ. ૧,૪૫,૧૦૦/-
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર વી.આર.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.