ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ માટેની પરીક્ષા આગામી તા.૮/૧/૨૦૨3ના લેવાનાર છે. આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લામાં ઉપરોકત પરીક્ષા, …
Read More »ધોરડો સફેદરણમાં ૧૩મી જાન્યુઆરીએ ૧૯ દેશના ૧૩૨ પતંગબાજો લડાવશે અવનવી પતંગના પેચ
ભુજ, ગુરૂવાર: ધોરડો સફેદરણમાં ૧૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પતંગ મહોત્સવનું આયોજન નિયત થયેલું છે. જેની તૈયારીની સમીક્ષા હેતુ ભુજ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને સંબંધીત વિભાગના અધિકારીશ્રીઓ સાથે આજરોજ એક સમીક્ષા બેઠક યોજાઇ હતી. પતંગ મહોત્સવમાં ૧૯ દેશના ૧૩૨ પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ ઉત્સવ દરમિયાનની તમામ …
Read More »ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ તથા ઉડાડવા પર પ્રતિબંધ
આગામી તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૩ના મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, કચ્છ જિલ્લાના વિસ્તારોમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલ પતંગો અને દોરો વિગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વગેરે લઇ રસ્તાઓ, ગલીઓમાં શેરીઓમાં દોડા-દોડ કરતા હોય છે. જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે. તેમજ રસ્તા ઉપર, …
Read More »આરટીઓ કચેરી ભુજ ખાતે ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેકમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ ટેકનિકલ ક્ષતિ સર્જાતા તેના નિરાકરણની કામગીરી હાલ ચાલુમાં છે. ક્ષતિ દૂર ન થાય ત્યાં સુધી કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉ૫૨ ૨-વ્હીલ૨ તેમજ ૪-વ્હીલ૨ (એલ.એમ.વી. કા૨)ની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. વધુમાં ટેકનિકલ ક્ષતિનું નિરાકરણ આવશે ત્યારે ઓટોમેટેડ …
Read More »કચ્છમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે વહીવટીતંત્ર ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ચલાવશે કરૂણા અભિયાન
ભુજ : બુધવાર મકરસંક્રાતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી રાજયભરમાં કરૂણાઅભિયાનનો પ્રારંભ કરશે. જે અંતર્ગત આજરોજ કલેકટરશ્રી દિલીપ …
Read More »કચ્છ જિલ્લામાં ૩૧મી જાન્યુઆરી-૨૦૨૩ સુધી હથિયારબંધી
ભુજ, મંગળવારઃ જાન્યુઆરી-૨૦૨૩માં કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી નજરે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિતેશ પંડયાએ તેમને મળેલ અધિકારની …
Read More »કંડલા મરીન પોલીસ સ્ટેશન દ્વારા ઈંગ્લીશદારૂ નાશ કરવામાં આવ્યો
આજરોજ પોલીસ મહાનિરીયાથી જે.આર.મોલીયા, સરહદી રેન્જ –ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની સુચના અન્વયે તેમજ ના.પો.અધિ.શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન 1 મુજબ ડંડલા મરીન પોલીરા સ્ટેશનમાં અલગ અલગ ગુન્હા કામે પકડાયેલ પરપ્રાતિય ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા નામ.કોર્ટના હુકમ મુજબ શ્રી મેહુલ દેસાઈ સાહેબ …
Read More »કચ્છ જિલ્લામાં ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગથી નેનો યુરિયાનો છંટકાવ કરાયો
ભુજ, સોમવાર : ગુજરાત સરકારની ખેતીવાડી વિભાગની યોજના હેઠળ નવી બાબત તરીકે ડ્રોન દ્વારા નેનો યુરિયાનો છંટકાવ ભચાઉ તાલુકાના કરમરીયા ગામના ખેડૂત રામજીભાઈ રતા વેધના રાયડાના ૨૦ એકરના ખેતર ઉપર કરવામાં આવ્યો હતો. નેનો યુરિયાથી મજૂરી ખર્ચ બચે છે અને ખેડૂતોને આર્થિક રીતે પોષાય છે, તેવું રામજીભાઈએ જણાવેલ છે. છેલ્લા …
Read More »કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ટોપ-૧૦ આરોપીઓપકડવામાં મદદરૂપ થનારને ૧૦,૦૦૦ આપવાની જાહેરાત
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પૈકી ટોપ-૧૦ આરોપીઓ નક્કી યાદી તૈયાર કરવામાં આવી છે. આ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપીઓને પકડવામાં મદદરૂપ થનારના નામ ગુપ્ત રાખીને શરતો આધિન વળતરરૂપે રૂ.૧૦,૦૦૦(અંકે દસ હજાર રૂપિયા) આપવાની જાહેરાત કરવામાં આવી છે તેવું સૌરભ સિંઘ પોલીસ અધિક્ષકશ્રી કચ્છ …
Read More »જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે કોવિડ સામેની તૈયારીઓની સમીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ
ભુજ, મંગળવાર ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા અને આરોગ્ય અધિકારીશ્રીઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન …
Read More »