KUTCH NEWS

દયાપર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ

આજરોજ ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ અંતર્ગત લખપત તાલુકાના દયાપર ખાતે ઉમિયાધામમાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા મિલેટસ(તૃણ ધાન્ય વર્ગના પાકો)ના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે માટે કૃષિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તેમજ …

Read More »

કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની કચ્છ યુનિવર્સિટી ખાતે ઉજવણી કરાઇ

વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૩ ઉજવણી અંતર્ગત કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે કચ્છ જિલ્લાના વિવિધ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી અને કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયંત્રક અને વ્યાખ્યાતાઓ તેમજ વિદ્યાર્થીઓની હાજરીમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ વન વિભાગમાં ફરજ …

Read More »

જખૌ વિસ્તારમાં માછીમારોને શેવાળની ખેતીથી પૂરક રોજગારી મેળવવાની તાલીમ અપાઈ

ભારત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પ્રમોશન ઓફ સિવીડ કલ્ટીવેશન ઈન ગલ્ફ ઓફ કચ્છ નામનો ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત તારીખ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ ભારત સરકાર તરફથી IAS અધિકારીશ્રી જુબીન મહાપાત્રા (આસિસ્ટન્ટ સેક્રેટરી) તેમજ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફિશરીઝના અધ્યક્ષ સ્થાને ગુજરાત ફિશરીઝ વિભાગના …

Read More »

ભુજના મિની તરણેતર સમાન મોટાયક્ષના મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. ૧૨૮૨મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભારંભ થયો‌ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો. પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીને …

Read More »

કચ્છમાં ફરી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો, 500 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાયું

કચ્છમાંથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે 500 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે.  થોડા …

Read More »

ભચાઉ પોલીસની સી ટીમ દ્વારા અનાથ આશ્રમના બાળકોને રામદેવપીરના મેળામાં મોજ કરવા લઇ જવાયા

ભાદરવા માસમાં મેળાનો માહોલ પુર બહારમાં ખીલી ઉઠ્યો છે. કચ્છમાં હાલ વિવિધ સ્થળે નાના મોટા વાર્ષિક મેળાઓ યોજાઈ રહ્યા છે, ત્યારે ભચાઉ નજીકના વોંધ રેલવે સ્ટેશન સામે યોજાયેલા વાગડના સૌથી મોટા રામદેવપીરના મેળાને મહાળવાનો અબાલ વૃદ્ધ સૌ કોઈએ આનંદ માણ્યો હતો. ત્યારે સામખિયાળી અનાથ આશ્રમમાં બાળકોને પણ મેળાની મોજ માણવા …

Read More »

સરકારી જમીન સસ્તાભાવે આપવાના મામલે પુર્વ કલેક્ટર પ્રદીપશર્મા અને સંજયશાહના બે દિવસના રીમાન્ડ મંજુર

ભુજ શહેરમાં સરકારી જમીન સંદર્ભે માજી કલેક્ટર પ્રદીપ શર્મા અને સંજય છોટુલાલ શાહની cid crime ધરપકડ કરી હતી અને બંને આરોપીના રિમાન્ડની માંગણી સાથે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આજે સુનાવણી ચાલી જતા બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે સરકારી જમીન સસ્તા ભાવે આપવાના આરોપ …

Read More »

ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભવઃ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દેશના છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પહોંચાડવા આજે ગાંધીનગર ખાતેથી ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ એ આયુષ્માન ભવઃ અભિયાનના રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે મહાનુભાવોએ ઉપસ્થિતિ રહી જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ “આયુષ્માન …

Read More »

મોદીજી ના જન્મદિન નિમિત્તે સાંસદ તથા કચ્છ જિલ્લા ભા.જ.પ યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ સપ્તાહ’

આપણા ગૌરવશાળી રાષ્ટ્ર નેતા અને યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ તેમના દિર્ઘાયુ માટે અને આવનાર વર્ષોમાં ભારત ને વિશ્વગુરૂ બનાવનાર મોદીજીને શુભકામના પાઠવતા લોકસભા પરિવાર અને કચ્છ જિલ્લા ભા.જ.પા યુવા મોર્ચા દ્વારા ‘સાંસદ ખેલ …

Read More »

ભુજ નગરપાલિકામાં ગૌસેવકો વિફર્યા ઃ પ્રમુખને હડફેટે લીધા

ભુજ નગરપાલિકા વિસ્તારમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતાં ચકચાર મચી છે. આશ્ચર્યની વાત એ છે કે રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મીની હાજરી હોવા છતાં હુમલાની ઘટના બની હતી. હુમલાની ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા.ભુજની નાગોર ડમ્પિંગ સાઈડ પર …

Read More »
Translate »
× How can I help you?