રાજ્યના છેવાડાના માનવી સુધી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજ્યના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં તા.૧૫/૧/૨૦૨૩(જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃત્તિય …
Read More »દિવાળીના પર્વને આવકારવા ભુજ સંપુર્ણ સજ્જ, ઇમારતોને શણગારાઇ
દિવાળીના તહેવારોનો આજથી પ્રારંભ થઇ ગયો છે ત્યારે ભુજ શહેર પ્રકાશના પર્વને આવકારવા સંપુર્ણ સુસજ્જ બન્યુ છે.ખાસ કરીને શહેરના દરેક વિસ્તારોની સુધરાઇ દ્વારા સફાઇ હાથ ધરીને વિવિધ સર્કલને રોશનીથી શણગારવામાં આવેલ છે.આ ઉપરાંત પુરાતત્વ ઇમારતોને પણ ભુજ નગરપાલીકા દ્વારા રોશની કરવામાં આવેલ છે.
Read More »પૂર્વ કચ્છ ની સરહદ ના જવાનો સાથે દિવાળી ના તહેવારો ની ઉજવણી કરતા પોલીસ અધિકારીઓ
હાલ દિવાળી ના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે પોતાના ઘરે દિવાળી ના તહેવારો ન ઉજવી શકનાર સરહદ પર ફરજ બજાવતા જવાનો ને તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે ઉજવણી કરી એવો અહેસાસ થાય તે માટે પુર્વ કચ્છ જીલ્લા પોલિસવડા સાગર બાગમર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા બાલાસર પીએસઆઇ વી.એ.ઝા એસપી …
Read More »ભુજ ખાતે જીલ્લા કક્ષાનો આયુશ મેળો યોજાયેા
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શંનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનો આયુષ મેળો તા આજે જિલ્લા પોલીસ તાલીમ ભવન, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે સરપટ યોજાયો હતો. મેળાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ બી. જાડેજા, મુખ્ય અતિથિ તરીકે …
Read More »શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર ભુજ દ્વારા સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડીયા ખાતે બેન્ડનું પ્રદર્શન પ્રસ્તુત કરાયું
શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની વિધાર્થિનીઓ ગુજરાત રાજ્ય લેવલની બેન્ડ સ્પર્ધામા પશ્ચિમ ઝોનનું પ્રતિધિત્વ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, ગુજરાત સ્ટેચ્યુ ઑફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલ જયંતિ પ્રસંગે કેવડીયા ખાતે યોજવામાં આવેલ એકતા પરેડમાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા બેન્ડનું …
Read More »ભૂજ અંજાર હાઇવે રતનાલ થી સાપેડા જતા રેલવે ફાટક પાસે ટ્રાફિક જામ…
30 મિનિટ સુધી ટ્રાફિક જામ ,ટ્રક ની લાઈનો વચ્ચે અનેક નાના વાહનો ફસાયા જા મ માં
Read More »દેશી બનાવટની ગેરકાયદેસર બંદુક સાથે એક શખ્સ ઝડપાયો
ભુજ તાલુકાના જુમાવાંઢ ગામની ઉતરાદી સીમમાં આવેલા ધુનારા તળાવ પાસેથી દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સની એસઓજીએ ધરપકડ કરેલ છે.આ અંગે મળતી માહીતી મુજબ ભુજ તાલુકાના જુમા વાંઢ ગામી ઉતરાદી સીમમાં આવેલ ધુનારા તળાવ પાસેથી પોલીસ હેડકોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાઓને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ભિલાલ રમજુ ગગડા …
Read More »પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા આજથી બે દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા.૧૯/૧૦/૨૦૨૩ થી તા.૨૦/૧૦/૨૦૨૩ના રોજ બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૧૯મીએ સવારે ૧૦ કલાકે સર્કિટ હાઉસ ભુજ મધ્યે કચ્છ ઝોનના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૪ કલાકે સર્કિટ …
Read More »વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત યોજાયેલા એક્ઝિબિશનનું ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ લોકાર્પણ કર્યું
વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત આજરોજ ગાંધીધામ ખાતે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઔદ્યોગિક એક્ઝિબિશન તેમજ હસ્તકલા- હેન્ડલુમ એક્ઝિબિશનનું લોકાર્પણ કર્યું હતું. બે દિવસીય વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત યોજાયેલા ઔદ્યોગિક એક્ઝિબિશનમાં કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીઝે ભાગ લીધો છે. જેનો મૂળ હેતુ ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગમાં એકબીજાનો સહકાર મેળવીને વિકાસ સાધે તે છે. આ સાથે …
Read More »સંજયસિંઘની ધરપકડના વિરોધમાં ભુજમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન
આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંઘની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.ત્યારે તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે ભુજ ખાતે કાળી પટ્ટી બાંધીને રેલી કાઢવામાં આવી હતી.આજે ગાંધીજીની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.
Read More »