પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ ખાતે બોર્ડરવિંગના ઉપક્રમે પોલીસ સ્પોર્ટસ મીટ 2024નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.આ ઇવેન્ટમાં 20થી વધુ રમતોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં કેન્દ્ર અને રાજ્યસરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ ભાગ લેશે.આ સ્પોર્ટસ મિટ સાથે સમાજ માટે જાગૃતી માટેના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે.આજે ગુજરાતના …
Read More »કચ્છના કિસાનો ભુજમાં વિશાળ રેલી યોજી, નર્મદાના પાણી સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું
ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે ભુજ શહેરના ટીન સીટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ સંઘના આગેવાનોએ કિસાનોને પજવતા પ્રશ્નો અંગેની વાત …
Read More »મુફ્તી સલમાન આઝહરી ને જૂનાગઢ થી કચ્છ લાવવામાં આવ્યા : ભચાઉ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા
કચ્છના પ્રવેશદ્વાર સમા સામખીયાળીમાં ગત 31ના દિવસે આયોજિત તકરીરના ધાર્મિક આયોજન દરમિયાન મુંબઈના મુફ્તી સલમાન અઝહરીએ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવ્યા બાદ સામખીયાળી પોલીસે મૌલાના અઝહરી અને કાર્યક્રમની મંજૂરી મેળવનાર ગુલશને મહોમ્મદી ટ્રસ્ટના શિક્ષક ગુલામખાન મોર સામે વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. …
Read More »ભુજમાં વાણીયાવાડ પાસેથી રીક્ષા સ્ટેન્ડ હટાવાતા રીક્ષાચાલકોએ પાઠવ્યુ આવેદનપત્ર
ભુજ શહેરના વાણીયાવાડ નાકા પાસે આવેલ રીક્ષાસ્ટેન્ડમાં રીક્ષા પાર્ક કરવાની ટ્રાફીક પોલીસ દ્વારા મનાઇ કરવામાં આવતા ભુજના રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.આ રીક્ષા ચાલકોના જણાવ્યા મુજબ ભુજના વાણીયાવાડ નાકા પાસે આવેલ રીક્ષા સ્ટેન્ડ 2004માં રદ કરવામાં આવેલ પણ ત્યાં બાકી રહેતી જગ્યામાં રીક્ષા ચાલકો રીક્ષા પાર્ક કરીને ધંધો કરતા હતા …
Read More »કચ્છમાં ભડકાઉ ભાષણ મામલે આયોજકની ધરપકડ
કચ્છના પ્રવેશદ્વાર સમા ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે ગત તા.31ના રોજ ગુલશન-એ મહંમદી ટ્રસ્ટના નેજા હેઠળ જાહેર તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, તે દરમિયાન મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરીએ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવતા ગઈકાલે સામખિયાળી પોલીસે ખુદ ફરિયાદી બની, મૌલાના અઝહરી તથા ટ્રસ્ટના શિક્ષક મામદખાન મુર …
Read More »પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા
પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો, જેમાં 15 લોકોનાં મોત થયાં હતાં અને 30 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કાકર ઓફિસમાં હાજર ન …
Read More »MPમાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા પર ધડાકા:11નાં મોત, 100થી વધુ ઘાયલ; રસ્તા પર મૃતદેહો વેરવિખેર પડ્યા; સેનાને બોલાવાઈ
મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસનાં 60થી વધુ મકાનોમાં આગ લાગી હતી. 11 લોકોનાં મોત થયાં છે, 100થી વધુ લોકો ઘાયલ છે. ભાસ્કરના રિપોર્ટરે કહ્યું- ફેક્ટરીની આસપાસનો રસ્તા પર વેરવિખેર મૃતદેહો પડેલા છે. 25થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તંત્રએ 100થી વધુ મકાનો …
Read More »કચ્છ જિલ્લાની મહિલા ખેડૂતો માટે નાની નાગલપર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો
આત્મા પ્રોજેક્ટ, કચ્છ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને સફળતાપૂર્વક પાર …
Read More »વિશ્વ કેન્સર દિવસ:4 વર્ષમાં 1.27 લાખ ગુજરાતીઓએ કેન્સરને હરાવ્યું
દર વર્ષે 4 ફેબ્રુઆરીને કેન્સર અંગે જાગરુકતા ફેલાવવા ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. 4 વર્ષમાં 1.27 લાખ ગુજરાતીઓએ કેન્સરને હરાવ્યો છે. કેન્સર સામે ડરવાના બદલે સારવાર, સાવચેતી જ સલામતી અપાવે છે. ગુજરાતમાં 2019થી 2022 દરમિયાન કેન્સરના 2.82 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી 55% એટલે કે 1.55 લાખથી વધુ …
Read More »દેશી દારૂનાં અડ્ડા પર દરોડા:રાજકોટમાં 10 મહિલા સહિત 16 શખસ સામે 18 ગુના નોંધાયા, આથા સાથે 7,300 લિટર જથ્થાનો નાશ
રાજકોટ શહેરનાં કુબલીયાપરા સહિત કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી દેશી દારૂનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. જોકે અચાનક પોલીસનું ધ્યાન આ તરફ ગયું હોય તેમ 6 પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા કુબલીયાપરા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન જુદી-જુદી 10 મહિલાઓ સહિત કુલ 16 લોકો સામે 18 જેટલા ગુનાઓ …
Read More »