સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે ચોમાસું જામ્યું છે. દિલ્હી-એનસીઆર સહિત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને દેશના 23 રાજ્યોમાં વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન, બિહાર, અસમ, મેધાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કરેળ, માહે, …
Read More »તિરંગા યાત્રામાં ‘ગુજરાત પોલીસ’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને નવી ઊર્જા સાથે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ટેબ્લોમાં ગુજરાત પોલીસની ત્રણ મુખ્ય થીમને પ્રાથમિકતા આપી આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે. ડ્રગ્સ સામેનો અભિયાન: ‘નશીલા …
Read More »લાયસન્સ વગર શેરબજારની લે-વેંચનો ધંધો કરી છેતરપીંડી કરતા શખ્સો ઝડપાયા
ખેરાલુ પો.સ્ટે વિસ્તાર ડભોડા ચોકડી આશાપુરા કિરાણા સ્ટોર્સ આગળથી શેર બજારના વ્યવસાય સાથે સંકળાયેલ માણસોને ખોટા નામે કોલ કરી શેર બ્રોકર હોવાનુ જણાવી શેર બજારમાં વધુ પૈસા કમાઇ આપવાની લાલચ આપી પોતે ઉપયોગ કરતા બેન્ક એકાઉંટમાં પૈસા નંખાવી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઇમ …
Read More »સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૭૦ ટકાના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી
વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ૧૨૮.૬૯ મીટર સુધી પહોંચી છે. તા. ૯ ઓગસ્ટ બપોરે ૩.૦૦ કલાક સુધી ડેમમાં કુલ ૩.૫૪ લાખ કયુસેક પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર …
Read More »સટ્ટા રમવા ભાડે બેન્ક એકાઉન્ટ અને સીમ દુબઇ પહોંચાડતા શખ્સને દબોચી લેતી કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ
ભુજ દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટામા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ બેન્કમાં ખાતાઓ ખોલાવી ભાડેથી આપી આર્થિક લાભ લેતો તથા ક્રિકેટ સટ્ટાની આઈ.ડી. થી ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજ-કચ્છ દ્વારા હાથ ધરવામાં આવેલ …
Read More »રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ
રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ …
Read More »કલોલમાં એસઓજીનો સપાટો, 109 ગ્રામ નશાકારક મેફેડ્રોનનો જથ્થો ઝડપ્યો
ગાંધીનગર ગાંધીનગર કલોલ શહેર વિસ્તારમાઁથી ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ મેફેડ્રોન વજન 109.240 ગ્રામ કીંમત રુપીયા 10,92,400 નો જથ્થા સાથે એક હોટલમાંથી આરોપીને ઝડપીને એસઓજી પોલીસે સપાટો બોલાવી દીધો છે. પાટનગર ગાંધીનગરમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય અને યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા માટે નાર્કોટીક્સ પદાર્થ ના ગેરકાયદેસર વેપાર અને …
Read More »જાપાનમાં 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરા ધ્રુજી, સુનામીની ચેતવણી જાહેર
જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપની સાથે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ભૂકંપના આંચકા …
Read More »મુંદરામાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
મુંદરા મુંદરામાં ગઇકાલે એસઓજીના ચેતનસિંહ જાડેજા અને ગોપાલભાઇ ગઢવીને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે તપાસ કરીને પોલીસે મુંદરા ખાતે આવેલ હિન્દ સર્કલથી પોર્ટ રોડ વચ્ચે બનાવેલ કાચી ઝુંપડપટ્ટીમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડેલ છે. ઝુંપડા માઁથી આરોપી રામજી વાલજી શેડા.ઉવ.27 રે.ઝરપરા તા.મુંદરા પાસેથી માદકપદાર્થ ગાંજો જેનુ …
Read More »ફીલ્મીઢબે ગાડીનો પીછો કરીને એલસીબીએ દારુ ઝડપી પાડ્યો
ગાંધીનગર ગાંધીનગર જીલ્લામાં પોલીસ દ્વારા પ્રોહી-જુગારની બદીને નાથવા માટે વ્યાપક કોબીંગ હાથ ધરવામાં આવેલ છે ત્યારે ગઇકાલે પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેપુરા ત્રણ રસ્તા પાસે એક મહીન્દ્રા કારનો ફીલ્મી ઢબે પીછો કરીને લોકલ ક્રાઇમબ્રાન્ચે ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ એલસીબી-1ના પોલીસ …
Read More »