E-paper Dt. 28/03/2024 Bhuj
E-paper Dt. 27/03/2024 Gandhinagar
E-paper Dt. 27/03/2024 Bhuj
E-paper Dt. 23/03/2024 Gandhinagar
E-paper Dt. 23/03/2024 Bhuj
ચૂંટણી આચાર સંબંધિત નિયમો તેમજ આદર્શ આચાર સંહિતાથી અધિકારીશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લાના સંકલન અધિકારીશ્રીઓ તથા નોડલ ઓફીસરો સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારતનાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓથી હાજર રહેલા નોડલ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ …
Read More »કચ્છ-મોરબી જિલ્લામાં ચૂંટણી ૨૦૨૪ને લઈને કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ પદે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
કચ્છ-મોરબી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને લઈને કામગીરી અને પ્રચાર પ્રસાર અંગે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષ પદે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ …
Read More »કચ્છની ધરા ફરી ધણધણી:3.3ના ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી
કચ્છમાં આવતા ભૂકંપના આંચકનો સીલસીલો આજ દિજ સુધી યથાવત રહેવા પામ્યો છે. મધરાત્રે 12.12 મિનિટે ભુજ તાલુકાના દુર્ગમ ખવડાથી 22 કિલોમીટર દૂર મોટી ધ્રધર ગામ નજીક 3.3ની તિવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે અંકિત થયો હતો. દરમિયાન સતત આવતા રહેતા આફ્ટર શોકના કારણે કચ્છના પેટાળમાં ગતિવિધિ થઈ …
Read More »ભુજના કુકમાંમાં રાત્રિએ હોમગાર્ડ જવાનો ઉપર હુમલો, પકડાયેલા શખ્સે પથ્થરમારો કરી ઇજા પહોંચાડી
ભુજ તાલુકાના કુકમાં ગામે રાત્રિ ફરજ નિભાવતા ગૃહ રક્ષક દળના જવાનો ઉપર શંકાસ્પદ ઇસમોએ ઝનૂની હુમલો કરી દેતા ત્રણ હોમગાર્ડ ઘવાયા હોવાની ઘટના બની હતી, બહાદુરી દાખવાનાર ત્રણેય જવાનોને ઇજાની સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના ગામના સોનલ કૃપા વિસ્તારમાં બની હતી, જ્યાં પસાર થતા …
Read More »