મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા …
Read More »રાપર મા ભવ્ય રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું
આજે કચ્છી નવુ વર્ષ એટલે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા નુ આયોજન કરવામાં આવે છે તે મુજબ રાપર ખાતે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાપર દરીયાસ્થાન મંદિર ખાતે થી શોભાયાત્રા નુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ત્રિકમ સાહેબ જગ્યાના મહંત આત્મહંસ બાપુ સાધ્વી રાજેશ્વરી ગુરુ દેવુમા સાંસદ વિનોદ …
Read More »ઈઝરાયલની સુપ્રીમકોર્ટના એક નિર્ણય સામે કટ્ટર યહૂદીઓ ભડક્યાં, માર્ગો પર ઊતરી મચાવ્યું તોફાન!
ઈઝરાયલની સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કટ્ટરપંથી યહુદીઓ રોષે ભરાયા છે. રસ્તા પર ઉતરી આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હવે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓએ પણ સામાન્ય યહૂદીઓની જેમ સેનામાં ફરજિયાત સેવા આપવી પડશે. આ સિવાય તેમને સરકાર દ્વારા આપવામાં આવતી કોઈ વિશેષ સુવિધા આપવામાં આવશે નહીં. અત્યાર સુધી, કટ્ટરવાદી યહૂદીઓ …
Read More »પુણામાં મોટો ભુવો પડતા લોકોએ ભાજપના ઝંડા રોપી કહ્યું ભાજપના ભ્રષ્ટાચારનો ભુવો
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સાથે સાથે અનેક રસ્તાઓ તૂટી રહ્યાં છે અને શહેરમાં અનેક જગ્યાએ ભુવા પડી રહ્યાં છે. તંત્રની બેદરકારી અને શાસકો ની નિષ્ફળતા સામે હવે લોકો બરોબરના અકળાયા છે. ગઈકાલે રાત્રે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં મોટો ભુવો પડતા અકળાયેલા લોકોએ આ ભુવામાં ભાજપના …
Read More »જય રણછોડ…ના નાદથી ગૂંજશે ગાંધીનગર, 40મી વખત ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન
ગાંધીનગરમાં 1985થી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાય છે. ત્યારે લોકોત્સવ બની ગયેલા રથયાત્રાના તહેવાર દરમ્યાન આવતીકાલે ગાંધીનગરમાં પરંપરાગત રુટ ઉપર 40મી રથયાત્રા નિકળશે. સવારે પંચદેવ મંદિરથી રથયાત્રાને પંચદેવ યુવક મંડળના ખલાસીઓ ખેંચશે અને આ યાત્રા જુના અને નવા સેક્ટરો થઇને બપોરે સે-29 જલારામ મંદિર મોસાળામાં પહોંચશે ત્યાં …
Read More »પીએમ મોદીએ યુકેના વડાપ્રધાન ‘કીર સ્ટારમર’ સાથે વાત કરી, બંને મુક્ત વેપાર કરાર માટે સંમત થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવા ચૂંટાયેલા બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારર સાથે વાત કરી હતી. આ બંને નેતાઓ પરસ્પર લાભદાયી કરારના વહેલા નિષ્કર્ષ તરફ કામ કરવા સંમત થયા હતા. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. મોદીએ તેમને કાર્યભાર સંભાળવા બદલ અને ચૂંટણીમાં તેમની લેબર પાર્ટીની નોંધપાત્ર જીત …
Read More »ચીનની ફરી અવળચંડાઈ, પેંગોંગ તળાવ નજીક બંકરો બનાવ્યા, સેટેલાઈટ તસવીરો દ્વારા ખુલાસો
ચીનની સેના પૂર્વ લદાખમાં પેંગોંગ તળાવની આસપાસના વિસ્તારમાં સતત ખોદકામ કરી રહી છે. તેણે અહીં હથિયારો અને ઈંધણના સંગ્રહ માટે ભૂગર્ભ બંકર બનાવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારમાં એક મુખ્ય મથક પર બખ્તરબંધ વાહનો માટે એક બેઝ પણ તૈયાર કર્યો છે. સેટેલાઇટથી લીધેલી તસવીરોમાં આ વાત સામે આવી છે.અહેવાલો અનુસાર, …
Read More »અમેરિકામાં ફાયરિંગ: કેંટકીમાં ગોળીબાર થતા 4 લોકોના મોત
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના કેન્ટકીમાં શનિવારે એક ઘરમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, ગોળી ચલાવનાર શકમંદ પાછળથી તેના ઘરેથી ભાગી જતાં માર્યો ગયો હતો. તેમણે કહ્યું કે, પોલીસે શંકાસ્પદ હુમલાખોરની કારનો પીછો કર્યો …
Read More »ગુજરાતમાં વીજળીના તડાકા-ભડાકા સાથે વાવાઝોડાની ચેતવણી, IMDનું રેડ એલર્ટ
દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે રવિવાર એટલે કે આજે બિહાર, ઉત્તર પ્રદેશ, અસમ, મેધાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને હવામાન વિભાગે …
Read More »સુરતમાં 6 માળની ઈમારત ધરાશાયીમાં 7 લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશ યથાવત
ગઈકાલે 6 જુલાઈને શનિવારના રોજ સચિનના પાલીગામ વિસ્તારમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલ બપોરથી આજ સવાર સુધી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી. હાલમાં કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ છે. કોઈ વ્યક્તિ કાટમાળ નીચે હોય તેવું હાલ તંત્ર પાસેથી જાણવા મળતું નથી. …
Read More »