સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો સોનાના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો ચાંદીના ભાવમાં 2700 રૂપિયા ઘટ્યા હાલ સોનાનો 58,800 અને ચાંદીનો 69,300 ભાવ
Read More »અરવિંદ કેજરીવાલને જાનથી મારી નાખવાની મળી ધમકી, મોડી રાત્રે દિલ્હી પોલીસને આવ્યો ફોન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આરોપી વ્યક્તિ મુંડકાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની માનસિક સ્થિતિ સારી નથી. હજુ સુધી આરોપી પકડાયો નથી. આરોપીનું નામ જય પ્રકાશ જણાવવામાં આવ્યું છે. આ વ્યક્તિએ મોડી રાત્રે પોલીસને ફોન કરીને કેજરીવાલને મારી નાખવાની ધમકી …
Read More »આવતીકાલે રાષ્ટ્રપતિનું અભિભાષણ અને પહેલીએ રજૂ થશે દેશનું બજેટ
સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક (ઑલ પાર્ટી મીટિંગ ) બોલાવવામાં આવી છે સરકાર સામાન્યપણે આ પ્રકારે બેઠક બોલાવતી હોય છે પણ આજની બેઠક વધારે મહત્વની છે કારણ કે મોદી સરકારે તૈયાર કરેલ બજેટ આગામી દિવસોમાં સંસદના પટલ પર મૂકવામાં આવશે. સોમવારે મોદી સરકારના મંત્રી પ્રહલાદ જોષી વિપક્ષના નેતાઓ સાથે બેઠક કરશે, …
Read More »ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ
ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ
Read More »લાઇવ મહારાણી કોલેજમાં વિદ્યાર્થી સંઘના ઉદ્ઘાટન કાર્યક્રમમાં લાતો-મુક્કા અને ઉગ્ર હોબાળો
લાઇવ મહારાણી કોલેજમાં વિદ્યાર્થી સંઘના ઉદ્ઘાટન કાર્યક્રમમાં લાતો-મુક્કા અને ઉગ્ર હોબાળો
Read More »અંગૂઠાછાપ નીકળી જા અહીંથી વરરાજો 2100 રૂપિયા ગણી શક્યો નહીં, દુલ્હને મોઢા પર કહી દીધું-
આ ઘટના ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અહીં રહેતી દુલ્હનના લગ્ન મૈનપુરીના એક યુવક સાથે થઈ રહ્યા હતા અને તમામ જાનૈયા પણ પહોંચી ગયા હતા. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, દુલ્હનના પરિવારને એ વાતની જાણકારી નહોતી આપી કે, વરરાજો અભણ છે અને લગ્ન નક્કી થઈ ગયા. પણ આ જુઠ બહું …
Read More »ગુજરાતીમાં મળશે સુપ્રીમ કોર્ટના ચુકાદાની કૉપી
સુપ્રીમ કોર્ટના ચુકાદાની કોપી હવે આપને હિન્દી સહિત દેશની અન્ય ભાષામાં મળી રહેશે. તેનાથી લોકોને પોતાની ભાષામાં કોર્ટનો ન્યાય જાણવા મળશે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે શનિવારે બાર કાઉંસિલ ઓફ મહારાષ્ટ્ર એન્ડ ગોવા તરફથી મુંબઈના દાદરમાં આવેલ યોગી સભાગૃહમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું …
Read More »કોરોના વાયરસે શરીર પર ઊંડી અસર છોડી છે, જેમાંથી ઝડપથી સાજા થવું શક્ય નથી.
વૈજ્ઞાનિકો કોરોનાને લઈને નવા સંશોધન કરી રહ્યા છે અને નવી નવી બાબતો સામે આવી રહી છે. એક નવા સંશોધન મુજબ, કેટલાક દર્દીઓ જે કોરોના પોઝિટિવ છે તેઓને કોવિડ પછીની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાયરસે શરીર પર ઊંડી અસર છોડી છે, જેમાંથી ઝડપથી સાજા થવું શક્ય નથી. નોંધપાત્ર રીતે, …
Read More »ભારતમાં પણ છટણીઓ શરૂ, HCL, સ્વિગી જેવી કંપનીઓએ મોટે પાયે કર્મચારીઓને કાઢ્યા
અમેરિકાથી ચીન સુધીની કંપનીઓમાં શરૂ થયેલી છટણીની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે ભારતમાં પણ છટણીઓ શરૂ થઈ ગઈ છે. બાયજુ (BYJU)એ એક જ ઝટકે 1,100થી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તો અનએકેડમી (Unacademy), વેદાન્તુ (Vedantu), લીડો (Lido), ફ્રનટ્રો (Frontrow) એડટેક કંપનીઓએ પણ હજારો કર્મચારીઓની છટણી કરી હતી. ભારતમાં ત્રીજી …
Read More »જાહેરમાં સ્કુટર ઉપર ચુમાચુમી ચાલુ શોસ્યલ મીડીયામાં લખનઉનો વિડીયો વાયરલ થતાં પોલિસે ઝડપ્યો
જાહેરમાં સ્કુટર ઉપર ચુમાચુમી ચાલુ શોસ્યલ મીડીયામાં લખનઉનો વિડીયો વાયરલ થતાં પોલિસે ઝડપ્યો
Read More »