ઉત્તરાખંડના નૈનીતાલમાં ધૂમધામથી એક જાન નીકળી હતી. જાનૈતા રોડ પર મન મુકીને ડાંસ કરી રહ્યા હતા. લગ્ન મંડપ પર જાનૈયાની રાહ જોવાઈ રહી હતી. આ અગાઉ જાન મંડપ પર પહોંચે તે પહેલા પોલીસ જાનમાં ત્રાટકી. પોલીસ બેન્ડવાળા અને વરપક્ષને મેમો પકડાવી દીધો હતો. જે બાદ તમામ જાનૈયા શાંતિપૂર્વક લગ્ન મંડપ …
Read More »ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત, 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ થશે
રશિયા સાથે રૂપિયામાં વેપાર શરૂ થયા બાદ દેશમાં 17 વોસ્ટ્રો એકાઉન્ટ (vostro Account) ખોલવામાં આવ્યા છે અને જર્મની, ઈઝરાયેલ, જર્મની જેવા વિકસિત દેશો સહિત 64 દેશોએ રૂપિયા દ્વારા વેપાર કરવા માટે રસ દાખવ્યો છે . આરબીઆઈએ જુલાઈ 2022 માં વિદેશમાંથી વ્યાજ આકર્ષિત કરવા અને ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે રૂપિયામાં …
Read More »સમુદ્રકાંઠાના મોટા શહેરોને UN પ્રમુખની ચેતવણી દુનિયામાં 900 મિલિયન લોકો ડૂબી મરશે
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે દુનિયાભરને ક્લાઈમેટ ચેન્જ અંગે મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે મુંબઈ અને ન્યુયોર્ક જેવા મોટા શહેરોએ વધતી સમુદ્રની જળસપાટીને કારણે ગંભીર પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. એવામાં વૈશ્વિક સમુદાયે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે ગંભીર પ્રયાસો કરવા પડશે. તેમણે કહ્યું કે સમુદ્રની વધતી …
Read More »પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં
કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં કહ્યું કે પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં. અને છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન તેની વસૂલી પણ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો નિર્ણય આપ્યો. અરજીમાં દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લેવાનો …
Read More »ટીવી જોવા માટે ચેનલ કે સેટ અપ બોક્સ લેવાની જરુર પડશે નહીં, ફ્રીમાં જોઈ શકશો અનેક ચેનલ
ટૂંક સમયમાં આપને સેટ ટોપ બોક્સથી છુટકારો મળી શકે છે. માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે કહ્યું કે, 200થી વધારે ચેનલ સુધી આપવાની માટે ટેલીવિઝન સેટમાં નિર્માણના સમયે જ સેટેલાઈટ ટ્યૂનર લગાવાની કોશિશ થઈ રહી છે. આ ઉપક્રમમાં દર્શકોને દૂરદર્શનની ફ્રી ડિશ વિના કાર્યક્રમ જોવાની સુવિધા મળશે. તેમણે …
Read More »ધર્મશાળામાં નહીં રમાય ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ, ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટનું આયોજન ધર્મશાલામાં નહીં કરવામાં આવે. નોંધનીય છે કે હાલ ચાલી રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝ હેઠળની ત્રીજી ટેસ્ટ જે 1 થી 5 માર્ચ દરમિયાન HPCA સ્ટેડિયમ ધર્મશાલામાં યોજાવાની હતી હાલ તેને ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ હિમાચલના આ ક્ષેત્રમાં શિયાળાને કારણે હાલ આઉટફિલ્ડમાં પૂરતું …
Read More »મુંબઈના મલાડ વિસ્તારમાં લાઈવ મેચમાં રમતા-રમતા ધડામ દઇને નીચે ઢળી પડ્યો 20 વર્ષનો કબડ્ડી પ્લેયર, થયું મોત
મુંબઈના મલાડ વિસ્તારમાં લાઈવ મેચમાં રમતા-રમતા ધડામ દઇને નીચે ઢળી પડ્યો 20 વર્ષનો કબડ્ડી પ્લેયર, થયું મોત કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા 20 વર્ષના બી.કોમના વિદ્યાર્થી કીર્તિકરાજ મલ્લનનું અચાનક નિધન થઈ ગયું છે. હાલ મલાડ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે શતાબ્દી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. …
Read More »ટિક ટોકે ભારતમાં સમેટ્યો કારોબાર, આખા સ્ટાફની કરી છટણી
ટિક ટોક અને યાહૂએ છટણીની જાહેરાત કરી દીધી છે. અહેવાલ અનુસાર ટિક ટોક ઈન્ડિયાએ 40 કર્મચારીઓના સંપૂર્ણ સ્ટાફને નોકરીથી કાઢી મૂક્યો છે. આટલું જ નહીં કંપનીએ તમામ કર્મચારીઓને પિંક સ્લિપ પણ આપી દીધી છે. ટિક ટોકે કર્મચારીઓને જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીએ કંપનીનો છેલ્લો દિવસ રહેશે. અહેવાલ અનુસાર કંપનીને એમ …
Read More »સિગારેટ પીતી વિદ્યાર્થિનીઓનો વીડિયો
સિગારેટ પીતી વિદ્યાર્થિનીઓનો વીડિયોઃ વારાણસીના અસ્સી ઘાટ પર વિદાય સેલિબ્રેટ કરવા પહોંચી હતી, પ્રતિબંધ હોવા છતાં સીડી પર પફ લઈ રહી હતી
Read More »મહિને10 હજારની સેલરી ધરાવનાર શખ્સને IT વિભાગે ફટકારી 1 કરોડની નોટીસ
આવકવેરા વિભાગ દ્વારા હાઉસ કીપિંગ અને સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક વ્યક્તિને 1 કરોડ 14 લાખ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ મળતાં આ સિક્યુરિટી ગાર્ડ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ સિક્યુરિટી ગાર્ડનું નામ છે ચંદ્રકાંત વરક. 56 વર્ષીય ચંદ્રકાત વરકનું કહેવું છે કે તેણે પોતાના જીવનમાં આટલા …
Read More »