કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:19 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 10:18 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક …
Read More »રાપર પોલીસ મથક નુ વાર્ષિક ઈન્સ્પેકશન યોજાયું
રાપર પોલીસ મથકે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં સૌ પ્રથમ રાપર પોલીસ મથક ના તમામ રેકોર્ડ નુ ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર પોલીસ મથકે પોલીસ પરેડ તથા લોક સંવાદ નુ આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ફતેહગઢ તથા રવ આઉટ પોસ્ટનું ઈન્સ્પેકશન …
Read More »પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
પૂર્વ કચ્છ જિલ્લા ના ગાંધીધામ અંજાર ભચાઉ રાપર તાલુકા મા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ ની ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને લગતા વિવિધ પ્રકારના નિયમો નિયમો નો ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં …
Read More »કચ્છના વાગડ વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
સરહદી વિસ્તાર કચ્છમાં આજે સવારના સમયમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે કચ્છના વાગડ વિસ્તારમાં સવારે 8:14 કલાકે 3.7ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાના કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં …
Read More »ભચાઉ નજીક કોલસા ભરેલી વધુ એક ટ્રક સળગી
ભચાઉના કાગેશ્વર મહાદેવ મંદિર નજીક મોડી રાત્રે ભુજ તરફથી કોલસા ભરીને ભચાઉ બાજુ આવતી આઈસર ટેમ્પો ટ્રક સીએનજી લીક થવાથી આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. ઘટનાની જાણ રાત્રે 2.30 કલાકે ભચાઉ સુધારાઈ હસ્તકના ફાયર વિભાગને થતા અગ્નિશમન દળ તુરંત ઘટનાસ્થળે દોડી ગયું હતું અને વોટર બાઉઝર વડે સવારના 9 વાગ્યા …
Read More »ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 4 દિવસ માટે હવામાન વિભાગની ભયંકર આગાહી
રાજ્યમાં પડી રહેલ અતિશય ગરમીની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, રાજ્યવાસીઓએ હજુ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ રહેશે. વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ …
Read More »ભુજના ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર ગાડી ભડભડ સળગી
આજે વિડી હાઈસ્કૂલ સામેના જાહેર માર્ગે ચાલતી ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી. સંભવિત ગેસ લિકેજના કારણે કારમાં ફાટી નીકળેલી આગથી કાર સળગીને ભડથું થઈ ગઈ હતી. સદભાગ્યે આગ ની જાણ થતાંજ સવાર લોકો કારમાંથી ઉતરી જતા તેઓનો બચાવ થયો હતો. આગના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. મંગળવાર …
Read More »ભુજમાં ટ્રાફીકથી ભરચક વિસ્તારમાં કાર સળગી
ભુજની વીડી હાઇસ્કુલ પાસે આજે એક ઇકો કારને આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ટ્રાફીકથી ભરચક એવા આ વિસ્તારમાં બપોરના સમયે ઇકો કારમાં આગ લાગી હતી.ત્યારે તાત્કાલીક ફાયરબ્રીગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમયથી વાહનોમાં આગના ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે.વધતી જતી ગરમી વચ્ચે …
Read More »રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. બનાસકાંઠાનું ડીસા 45.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાવવા પામ્યું હતું.ગુજરાતમાં વરસાદી માહોલ પછી હલે આગ ઓકતી ગરમી પડી રહી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યાનું …
Read More »રાપરના કાનમેર ગામે થયેલ જુથ અથડામણમા થયેલ મર્ડરના આરોપીઓને પકડી પાડતી સામખીયાળી પોલીસ
શ્રી સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન અનવ્યે અરસામાં જોધપરવાંઢ અને કાનમેર ગામ વચ્ચે આવેલ ઘુડખર અભ્યારણ વિસ્તારમાં જુના મીઠાના કારખાના પાસે રણમાં આ કામેના આરોપીઓએ ફરીયાદીને જાતી અપમાનીત કરી આ જુના મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરી નાખજે નહીતર જાનથી મારી નાખીશુ તેવી …
Read More »