Breaking News

KUTCH NEWS

કચ્છમાં ખેડુતોના નુકશાનનો તાત્કાલીક સર્વે કરી સહાય ચુકવવા માંગ : વિ.કે.હુંબલ

કચ્છ જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી લોકોને ગરમીથી તો રાહત મળી છે પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે પાકોને વ્યાપક નુકસાન થયું છે. એમાં પણ કેરીનો સોથ વળી ગયો છે. વાવઝોડા સાથે વરસાદથી આંબા પરથી મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ છે.ગુજરાત …

Read More »

ભુજના ધાણેટી નજીક અકસ્માતમાં મહીલા પોલીસકર્મી અને પતિનું મોત

ભુજના દાણેટી નજીક આજે શનિવાર બપોરે અકસ્માત સર્જાયો હતો. ધાણેટીના વાધેશ્વરી પેટ્રોલપંપ નજીક સર્જાયેલા અકસ્માતમાં મૂળ ગીર સોમનાથના હિંમત રામા જાધવ ઉં.27 અને નખત્રાણા પોલીસમાં એએસઆઈ તાલીમી ફરજ બજાવતા વૈશાલી નરેન્દ્ર રાઠોડ ઉં.28ના મોત થયા હતા. બન્ને એક્ટીવા પર કબરાઉ મોગલધામ દર્શને ગયા હતા, ત્યાંથી પરત નખત્રાણા તરફ ફરતા હતા …

Read More »

ભુજના સુરમંદીર સિનેમાઘરમાં આગ લાગી

ભુજના ધમધમતા એવા બસસ્ટેશન નજીક આવેલા સુરમંદીર સીનેમામાં આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી હતી.છેલ્લા થોડા સમયથી આગ લાગવાની ઉપરા છાપરી ઘટનાઓ વચ્ચે આજે ભુજ ખાતે સુરમંદીર સિનેમામાં આગ લાગી હતી.આગ લાગતા જ અહીં અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો.તાત્કાલીક ફાયરબ્રીગેડની ટીમને જાણ કરવામાં આવતા આગને કાબુમાં લેવા માટે …

Read More »

શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર – શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત સુખપર ખાતે નગરયાત્રા યોજાઈ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર – શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સુખપર ખાતે વિશ્વશાંતિ નગરયાત્રા યોજાઈ હતી. નગરયાત્રામાં હક્ડેઠઠ માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. વિશ્વશાંતિ નગરયાત્રામાં જબલપુર મધ્યપ્રદેશનું સુપ્રસિદ્ધ શ્યામ બેન્ડ, ભારાસર તથા નારણપર – કચ્છની ઓચ્છવ મંડળી, કાષામ્બરી …

Read More »

રાપર તાલુકાના ફતેહગઢ અને નાગતરવાંઢ મા ઝરમર વરસાદ વચ્ચે વિજળી પડતાં એક ઈજાગ્રસ્ત થયા

આજે સાંજે સાડા પાંચ છ વાગ્યા ના અરસામાં વાગડ વિસ્તારમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો તાલુકા મથકે ઝરમર વરસાદ ના અમી છાંટણાં થયા હતા તો તાલુકાના ફતેહગઢ ગામે ખેતરમાં વિજળી પડતાં ખેતર ની વાડ બળી ગઈ હતી તો મોડા સણવા વચ્ચે આવેલ નાગતર વાંઢ વિસ્તારમાં વિજળી પડતાં નરેશ ભાઈ …

Read More »

ભુજની ચાણક્ય સ્કુલનું આ વર્ષે પણ દળદાર 100 ટકા પરીણામ

છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડના પરીણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતી ભુજની ચાણક્ય સ્કુલે આ વર્ષે પણ દળદાર પરીણામ મેળવેલ છે.ધો.10માં કુલ 11 જેટલા વિધાર્થીઓએ એવન ગ્રેડ મેળવેલ છે.આ ઉપરાંત શાળાનું પરીણામ પણ સો ટકા આવેલ છે.શાળાના ટ્રસ્ટી પંકજભાઇ મહેતા અને શાળાના આચાર્ય કવિતાબેન બારમેડાએ આનંદની લાગણી વ્યક્ત કરી વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. …

Read More »

ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના …

Read More »

કચ્છ જિલ્લાનું પરિણામ અભૂતપૂર્વ 85.31 ટકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના …

Read More »

રાપરના ભીમાસરમાં રહેણાંક મકાનમાંથી રૂ 1.12 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

આજે પૂર્વ કચ્છના રાપર તાલુકાના આડેસરની પોલીસ દ્વારા ભીમાસર ગામેથી રહેણાંક મકાનમાં છુપાવેલો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ભારતિય બનાવટની વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 738 બોટલ સાથે આરોપીને ઝડપી લેવાયો હતો.આડેસર પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની સૂચના હેઠળ ગેરકાયદેસર પ્રોહિબિશન-જુગારની બદી નેસ્તનાબુદ …

Read More »

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડવાથી પણ માર્કેટમાં ફ્રૂટની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે કચ્છના વિવિધ શહેરોમાં કેરીથી લઈને દરેક ફ્રૂટ માર્કેટમાં જોવા મળી રહ્યા છે, જેમાં તરબૂચ, ચીકુ, બદામ કેરી, શકરટેટી, દાડમ, નાસપતી, આમલી, …

Read More »
Translate »
× How can I help you?