Breaking News

JAYENDRA UPADHYAY

લખનઉમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 4ના મોત, 20 ઘાયલ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા છે.આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ઇમારત ધરાશાયી થતા ઘટનાસ્થળે ભયંકર દોડધામ મચી ગઈ. આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. હાલ, પોલીસ ટીમ અને અન્ય રાહત દળ …

Read More »

રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલ રામનગરમાં કોલેરાનો એક કેસ નોંધાયો, જીલ્લા કલેક્ટરે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર

રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલ રામનગર વિસ્તારમાં કોલેરાનો એક કેસ નોંધાયો હતો. જેને પગલે જીલ્લા કલેક્ટરે સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. તેમજ આ વિસ્તારની તમામ ખાણી-પીણીની દુકાનો તેમજ બરફમાંથી બનતી ચીજ વસ્તુઓ તેમજ ખાદ્ય ચીજોનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવવાનો આદેશ કર્યો હતો.મળતી માહિતી મુજબ રાજકોટનાં રામનગરમાં બાંધકામ સાઈટ પર …

Read More »
Translate »
× How can I help you?