Breaking News

JAYENDRA UPADHYAY

વડોદરામાં મધરાતે TVSના શો-રૂમમાં વિકરાળ આગ,ફાયરની 10 ગાડી દોડી આવી, દોઢ કરોડના 250 ટુ-વ્હીલર બળીને ખાખ

વડોદરામાં મધરાત્રે TVS ના શો-રૂમમાં વિકરાળ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 10 ગાડીઓ દોડી ગઈ હતી. 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આગ કાબૂમાં કરી હતી. દુર્ઘટનામાં 250 થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારે શો-રૂમ માલિકને અંદાજે દોઢ કરોડથી વધુનું નુકસાન થયું છે. …

Read More »
Translate »
× How can I help you?