JAYENDRA UPADHYAY

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વેઇટિંગ ટિકિટ 60 દિવસ પહેલા બુક કરાવી શકાશે

ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો. રેલ્વે મંત્રાલય દ્વારા ગુરુવારે (17 ઓક્ટોબર 2024) જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે એડવાન્સ રિઝર્વેશનની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. તેનાથી લોકોને એડવાન્સમાં ટિકિટ બુક કરાવવા માટે ઓછો સમય મળશે. …

Read More »
Translate »
× How can I help you?