કચ્છના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ લાઈવ દ્રશ્ય
માધાપરમાં ગેસના સીલીન્ડર ભરેલી દુકાનમાં આગ લાગી,ગંભીર દુર્ઘટના ટળી
ઘાણેટી ખાતે ચાઇનાક્લે હોફર મશીનમાં આવી જતા પીતા પુત્ર સહીત ત્રણના મોત
ભુજ ભુજ તાલુકાના ધાણેટી ગામે રમતા રમતા ચાઇનાક્લે હોફર મશીનમાં આવી જતા તેને બચાવવા માટે ગયેલા પિતા અને સાથી મિત્રનું મોત નિપજ્યુ હોવાની કરુણ ઘટના સામે આવી છે.આ અંગે મળતી વિગતો મુજબ ધાણેટીમાં આવેલી શ્રી હરી મિનરલ્સ કંપનીમાં ગોવિંદ ચામરીયા અને તેમનો 10 વર્ષનો પુત્ર અક્ષર ચામરીયા ગયા હતા ત્યારે …
Read More »માધાપરમાં ગેસના સીલીન્ડર ભરેલી દુકાનમાં આગ લાગી,ગંભીર દુર્ઘટના ટળી
માધાપરમાં આજે સવારે બસસ્ટેશન પાસે એકદમ ભીડભાડ વાળા વિસ્તારમાં ગેસના સીલીન્ડર ભરેલી રેફ્રીજરેશનની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.જોકે ફાયર ફાયટરની ટીમે સમયસુચકતા વાપરીને આગ પર કાબુ મેળવી લેતા ગંભીર દુર્ઘટના ટળી હતી. ફાયર કંટ્રોલરૂમ કોલ મળેલ જેના ફોન નંબર9426997813 કે માધાપર બસ સ્ટેશન બાજુમાં પરેશ રેફ્રેશન ફ્રીજ …
Read More »રાપર અને ભચાઉ તાલુકાના પોલીસ મથકમાં જપ્ત કારાયેલા રૂ દોઢ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો
રાપર ભચાઉ તાલુકાના ભચાઉ રાપર લાકડીયા સામખીયારી પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૃ અને બિયર ના જથ્થા નો આજરોજ ભચાઉ ખાતે આવેલ ગણેશ ટીંબી ખાતે ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી..ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા નશાબંધી અધિકારી અનિરુદ્ધ સિંહ ગોહિલ ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી.સિસોદીયા લાકડીયા ઇન્ચાર્જ પોલીસ …
Read More »ગેરરીતી જણાઈ આવતા લખપત તાલુકાની વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરાયો
કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પાન્ધ્રો ગામે આવેલી પાન્ધ્રો-૩ની વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર શ્રી ધર્મેન્દ્ર બી. રાઠોડની દુકાનની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દુકાનની તપાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હતો. વધુ કાર્યવાહી કરતાં રૂ.૫૦૦૦/- ડિપોઝીટ રાજ્યસાત કરવામાં …
Read More »સટ્ટા રમવા ભાડે બેન્ક એકાઉન્ટ અને સીમ દુબઇ પહોંચાડતા શખ્સને દબોચી લેતી કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ
ભુજ દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટામા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ બેન્કમાં ખાતાઓ ખોલાવી ભાડેથી આપી આર્થિક લાભ લેતો તથા ક્રિકેટ સટ્ટાની આઈ.ડી. થી ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજ-કચ્છ દ્વારા હાથ ધરવામાં આવેલ …
Read More »મુંદરામાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
મુંદરા મુંદરામાં ગઇકાલે એસઓજીના ચેતનસિંહ જાડેજા અને ગોપાલભાઇ ગઢવીને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે તપાસ કરીને પોલીસે મુંદરા ખાતે આવેલ હિન્દ સર્કલથી પોર્ટ રોડ વચ્ચે બનાવેલ કાચી ઝુંપડપટ્ટીમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડેલ છે. ઝુંપડા માઁથી આરોપી રામજી વાલજી શેડા.ઉવ.27 રે.ઝરપરા તા.મુંદરા પાસેથી માદકપદાર્થ ગાંજો જેનુ …
Read More »સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજન બેઠક યોજાઈ
ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર કેબિનટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી રમતગમત સંકુલ, ઓમ સિનેમાની બાજુમાં, રામબાગ રોડ, ગાંધીધામ ખાતે યોજાશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાગરિકો સહભાગી થાય અને કાર્યક્રમ સુચારું રીતે યોજાઈ તે …
Read More »