ભુજ
કચ્છ પર ઝળુંબતુ ડીપ ડીપ્રેશન કચ્છથી વધુ દુર ધકેલાયું છે.હવામાન વિભાગે પાંચ વાગ્યે આપેલી માહીતી પ્રમાણે ડીપડીપ્રેશન આશ્ના વાવાઝોડામાં પરીવર્તીત થવા જઇ રહ્યુ છે તે થોડુ તીવ્ર બન્યુ છે.જો કે હાલ આ ડીપ ડીપ્રેશન ભુજથી 190 કીમી અને નલીયાથી 100 કીમી પશ્ચીમે છે.પાકિસ્તાન અને ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રના આસપાસના વિસ્તારોમાં ડીપ ડીપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને ચક્રવાતી તોફાન “એએસએનએ” માં તીવ્ર બન્યું હતું.આવનાર બે દિવસ દરમ્યાન તે કચ્છથી વધુ દુર જશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …